हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
weather prediction
Weather prediction News
IPL 2024
SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન
SRH vs LSG Weather Report: આઇપીએલ 2024 ના 57મા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદ્વાબાદની ટક્કર છે. આજે (8મે) થનાર આ મેચ પર વરસાદનો પડછાયો મંડરાઇ રહ્યો છે. હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
May 8,2024, 12:09 PM IST
Weather Forecast
આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ; ગુજરાત સહિત 10થી વધુ રાજ્યોમાં મચશે કહેર!
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. આગામી 3 દિવસ ઠંડી બાદ ગરમી પડશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.
Feb 28,2024, 19:30 PM IST
Weather Forecast
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે કહેર! 27 ફેબ્રુઆરી સુધી આ વિસ્તારોમાં એલર્ટ
IMD Weather Prediction: ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ખતમ થવાને આરે છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે. જો કે આ બધા વચ્ચે વરસાદ અને હિમવર્ષાએ બધાને ચોંકાવી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે.
Feb 23,2024, 15:12 PM IST
Weather Forecast
પિક્ચર અભી બાકી હૈ! છેતરામણું છે હવામાન...ઠંડી હાલત ખરાબ કરશે, જાણો IMDની આગાહી
હવામાન ખાતા (IMD) એ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ બુધવારે આગાહી કરતા કહ્યું હતું કે ફરી ઠંડીનો રાઉન્ડ આવશે.
Feb 8,2024, 8:40 AM IST
IMD Forecast
IMD: આ 6 રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ, આ 2 રાજ્યોમાં તો મુસાફરી ટાળશો
IMD Forecast: વરસાદ ફરી એકવાર વિનાશ સર્જી શકે છે. હવામાન વિભાગ (IMD)એ પણ આ માટે રેડ એલર્ટ જાહેર કરી છે. ચાલો જાણીએ ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે.
Aug 12,2023, 15:04 PM IST
Gujarat weather update
બહુ જલદી બનશે ટ્રોપીકલ સ્ટ્રોમ જે ગુજરાતમાં લાવશે ભારે વરસાદ! મેઘરાજા મચાવશે તરખાટ
Gujarat Weather Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે.
Aug 10,2023, 7:44 AM IST
weather update
આગામી બે દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Weather Update: ચક્રવાતી તોફાન બિપરજોયની અસર દિલ્હી-NCR સુધી જોવા મળી છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
Jun 18,2023, 9:55 AM IST
Gujarat weather update
ગુજરાત ઠંડુગાર: ગિરનાર-પાવાગઢમાં રોપવે બંધ, હવામાન વિભાગની ધ્રુજાવી નાખે તેવી આગાહી
ગુજરાતમાં ન્યુનત્તમ તાપમાન તો ૧૦થી ૧૪ સે.એ પહોંચ્યું છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાએ રાજસ્થાન તરફથી કે જ્યાં કોલ્ડવેવની સ્થિતિથી તે તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય પર ફૂંકાતા લોકો ઠંડીથી ધુ્જી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે.
Jan 5,2023, 10:40 AM IST
Monsoon updates
મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ક્યારે પહોંચશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણી જિલ્લાઓમાં ચોમાસાની સામાન્ય તારીખ 7 જૂનની આસપાસ છે. પૂણેમાં 10 જૂન સુધીમાં અને મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પહોંચે છે. IMD અનુસાર ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે.
Jun 11,2022, 15:46 PM IST
Trending news
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર