हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SCO
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Wheat Flour
Wheat flour News
Ragi Flour
Ragi Flour: ઘઉં કરતાં આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી, ખાવાથી આ 4 બીમારી થશે દુર
Ragi Flour: જો તમને વારંવાર ભૂખ લાગતી હોય અને ઓવરઈટિંગ કંટ્રોલ કરવું હોય તો રાગીના લોટની રોટલી ખાવાનું રાખો. રાગીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે તમારું પેટ કલાકો સુધી ભરેલું રાખે છે.
Feb 10,2024, 17:17 PM IST
health tips
ગમે એટલી રોટલી ખાશો તો પણ નહીં વધે બ્લડ સુગર, બસ આ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ
Health Tips: જો તમને ડાયાબિટીસ હોય અને તમારે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો ડાયટમાં ફેરફાર કરો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીએ જો બ્લડ સુગર નોર્મલ રાખવું હોય તો સૌથી પહેલા તેમણે ઘઉંના સેવન પર ધ્યાન આપવું જોઈએ.
Feb 24,2024, 11:09 AM IST
chana flour
ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરી બનાવો રોટલી, 30 દિવસમાં Bad Cholesterol થશે દુર
Health Tips: બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે તમે કેટલીક ટિપ્સ પણ ફોલો કરી શકો છો. જો બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી કંટ્રોલ કરવું હોય તો રોટલીના લોટમાં એક વસ્તુ ઉમેરીને તેનો ઉપયોગ કરશો તો પણ ઝડપથી ફરક દેખાશે.
Nov 9,2023, 12:53 PM IST
Wheat Flour
જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો
Ek Mahine Tak Gehu Ke Aate Ki Roti Na Khane Par Kya Hoga: ઘઉંના લોટની રોટલી કોને પસંદ ન હોય, પરંતુ શું તમે એક મહિના સુધી તેને ખાધા વિના રહી શકો છો, જાણો આમ કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે.
Oct 1,2023, 11:26 AM IST
Wheat Flour
ત્વચાની દરેક સમસ્યાનો ઈલાજ છે ઘઉંનો લોટ, આ રીતે કરશો ઉપયોગ તો વધી જશે તમારી સુંદરતા
Wheat Flour For Skin Care: આજ સુધી તમે સ્કીન કેર માટે હળદર, દૂધ, ચણાનો લોટ, મલાઈ, દહીં, લીંબુ જેવી વસ્તુઓને ચહેરા પર વાપરી હશે. પરંતુ શું તમે ક્યારેય ચહેરા પર ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે ? ઘઉંનો લોટ પણ ત્વચા માટે વરદાન સમાન સાબિત થાય છે.
Sep 27,2023, 7:50 AM IST
Wheat flour adulteration
બજારમાં મળતાં ભેળસેળયુક્ત લોટથી સાવધાન, આવી રીતે ઓળખો
ત્યારે એવી બે રીત છે, જેનો ઉપયોગ કરીને તમે લોટમાં થતી ભેળસેળને સરળતાથી પકડી શકાય છે. એવા ઘણા વેપારીઓએ છે જેઓ લોટમાં ચોક જેવી વસ્તુઓ ભેળવવા લાગ્યા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.
Mar 11,2023, 22:05 PM IST
Wheat Flour
મોદી સરકારની મોટી જાહેરાત, હવે સસ્તામાં મળશે ઘઉંનો લોટ, જાણો કિંમત
ખાદ્ય સચિવ સંજીવ ચોપડા તરફથી લોટના વધતા ભાવની સમીક્ષા કરાઈ હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે અને લોટનો સપ્લાય વધારવા માટે નિર્દેશ અપાયા છે. ખાદ્ય સચિવે એમ પણ કહ્યું કે લોકો સુધી લોટ મોબાઈલ વાન દ્વારા પહોંચાડવામાં આવશે. આ માટે વ્યવસ્થા કરાશે.
Feb 3,2023, 13:07 PM IST
Trending news
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?
STOCKS TO BUY
શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ 3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ