हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કર News
pm modi
વડાપ્રધાન સાથે પડછાયાની જેમ કામ કરનારા જગદીશ ઠક્કરનું નિધન
Veteran journalist Jagdish Thakkar who worked as PRO at PMO passes away - Zee 24 Kalak
Dec 10,2018, 10:36 AM IST
જગદીશ ઠક્કર
9 CM બાદ PMના PROઓ બન્યા હતા જગદીશ ઠક્કર, આ કારણે હતા મોદીના ખાસ
જગદીશ ઠક્કર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પીઆરઓ પદ ઔપચારિક રીતે 9 જૂનથી સંભાળી રહ્યા હતા. જોકે, નરેન્દ્ર મોદી સાથેના પીઆરઓનું કામ તો તેઓ વર્ષ 2001થી જ કરી રહ્યા હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતી. મોદી પહેલા તેઓ ગુજરાતના 8 મુખ્યમંત્રીઓના પીઆરઓ તરીકે કામ કરી ચૂક્યા છે. અંદાજે 28 વર્ષ બાદ ગુજરાતના વિવિધ મુખ્યમંત્રીઓના પીઆરઓ રહેલા જગદીશ ઠક્કર બાદમાં પીએમ મોદી સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેમના વ્યક્તિત્વના હંમેશાથી વખાણ થતા આવ્યા છે.
Dec 10,2018, 10:49 AM IST
જગદીશ ઠક્કર
PM મોદી સાથે પડછાયાની જેમ કામ કરનાર જગદીશ ઠક્કરનું નિધન
પીએમઓ ઓફિસમાં કામ કરતા પીઆરઓ તરીકે કામ કરતા જગદીશ ઠક્કરનું નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઊંડો શોક વ્યકત કરતા કહ્યું કે, જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતા અને મેં તેમની સાથે અનેક વર્ષો સુધી કામ કર્યું છે. ગુજરાત અને દિલ્હી બંને સ્થાન પર તેમની સાથે કામ કરવું આનંદદાયક રહ્યું. તેઓ પોતાની સાદગી અને જોશીલા સ્વભાવ માટે ઓળખાતા હતા.
Dec 10,2018, 10:45 AM IST
Trending news
Olympic Games
ગુજરાતના બે ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે, ટેબલ ટેનિસ ટીમમાં થઈ પસંદગી
gold
Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ
Land scam
સુરતમાં કરોડો રૂપિયાની સરકારી જમીન કોના ઈશારે બારોબાર બિલ્ડરોને પધરાવી?
vastu tips
Kitchen Vastu: રસોડાની આ 3 વસ્તુ વર્ષોની ગરીબી પણ કરે દુર, બસ કરો આ સરળ કામ
Shanidev
2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
india
એડવેંચરના શોખિનો માટે જન્નત છે આ ઓફબીટ ટ્રેક, અહીં ફરવા માટે બેસ્ટ સમય છે મે-જૂન
Gujarat high court
પુત્રવધુના બેડરૂમની અંગત પળો 'વાયરલ' કરનારા સાસુ-સસરા સામે હાઈકોર્ટનું આકરું વલણ
Phalodi
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!
Government of India
Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા
South Asia
ગુજરાતના આ 2 શહેરમાં રહેતા લોકો માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો આ વિગતો