हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૃત્યુ
મૃત્યુ News
honeymoon
સુહાગરાતે જાતીય પાવરની ગોળીઓ ખાઈ વિફર્યો વરરાજા, રાતોરાત દુલ્હનને હોસ્પિટલ લઈ જવાઈ
Suhagraat: વરરાજાએ લગ્નની પહેલી જ રાતે કર્યો મોટો કાંડ. સેક્સ વધારનારી એક પ્રકારના નશાની ગોળીઓ ખાઈને વરરાજાએ નવી નવેલી દુલ્હન સાથે અમાનવીય રીતે શારીરિક સંબંધ બાંધ્યો. હાલત એ થઈ કે દુલ્હાનને રાતો રાત ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈને દોડવું પડ્યું. જ્યાં દુલ્હનનું મોત નીપજ્યું.
May 14,2024, 11:52 AM IST
technology
Fingerprint: શું માણસનું શરીર ઠંડુ પડતાની સાથે જ બદલાઈ જાય છે તેની ફિંગરપ્રિન્ટ્સ?
Fingerprints: નેશનલ એકેડેમી ઓફ સાયન્સની જુલાઈ 14, 2015ની આવૃત્તિમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્ટના બે સેટ વચ્ચેનો સમય અંતરાલ વધવાથી ફિંગરપ્રિન્ટની ઓળખ ઓછી વિશ્વસનીય બને છે.
Feb 9,2024, 12:31 PM IST
death ban
માન્યામાં નહીં આવે પણ અહીં મૃત્યુ પર છે પ્રતિબંધ! મર્યા પછી આપવામાં આવે છે સજા!
Death Is Ban: નવાઈની વાત એ છે કે આ જગ્યાઓ પર કોઈનું મૃત્યુ થાય તો તેને સજા પણ મળે છે. આ માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે. કેટલાક અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સ્થળોની બહાર ગયા પછી ઘણા લોકોના મોત થયા છે.
Aug 25,2023, 22:57 PM IST
death
ઉત્તરાખંડમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો: આ 7 લોકોના મોત અને 28 ઘાયલ, જાણો સમગ્ર યાદી
Gangotri Bus Accident: ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે. બસ ખીણમાં ખાબકતા 7 નાં મોત, તેમજ 27 મુસાફરો ઈજાગ્રસ્ત છે. તેમજ તમામ મૃતકો ભાવનગર જીલ્લાનાં રહેવાસી છે. તેમજ બસમાં 3 લોકો સુરતનાં અને 31 લોકો ભાવનગરનાં હતા.
Aug 20,2023, 23:06 PM IST
death
જો આ 6 સંકેત મળે તો સમજવું કે મૃત્યુંની ઘડી નજીક છે, શરીરમાં આવે છે આવા ફેરફાર
shiva puran: મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ આમ છતાં બધા તેનાથી ડરે છે અને તેના વિશે જાણવા માટે વધુ ઉત્સુક પણ રહે છે.
Jun 12,2023, 23:40 PM IST
phone blast
ફોન બોમ્બની જેમ ફૂટે છે! એક વ્યક્તિનું મૃત્યુ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો?
Phone Blast: શું તમે જાણો છો કે તમારો સ્માર્ટફોન તમને મારી પણ શકે છે? જી હા, મધ્યપ્રદેશમાં એક 60 વર્ષીય વ્યક્તિનું સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાથી મોત થયું છે. મધ્યપ્રદેશના બદનગરનો આ કિસ્સો છે, જ્યાં સ્માર્ટફોન બોમ્બની જેમ ફૂટ્યો. જો તમે નથી ઈચ્છતા કે તમારી સાથે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સાથે આવી ઘટના બને તો તમારે સ્માર્ટફોનના ઉપયોગને લઈને કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Mar 5,2023, 8:57 AM IST
Surendranagar
સુરેન્દ્રનગરમાં સારવાર તો ઠીક મોતનો મલાજો પણ ન જળવાયો, કોરોના દર્દીનો મૃતદેહ છકડામાં
હાલમાં કોરોનાના કપરા કાળમાં અવાર નવાર એવા કરૂણ દ્રશ્યો સામે આવે છે. જો કે માણસ પણ પોતાની માણસાઇ ભુલી રહ્યો છે. તંત્ર પણ કુદરતનાં આ કહેર સામે વામણું સાબિત થઇ રહ્યું છે. જેમાં ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં અભાવે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ચુડાના ગોખરવાડા ગામનાં કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત થતા તેને છકડામાં લઇ જવાનો વારો આવ્યો હતો.
Apr 29,2021, 17:59 PM IST
death
સુરત: સારવાર નહી થતી હોવાનો VIRAL VIDEO બનાવનાર રત્નકલાકારનું સારવાર દરમિયાન મોત
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાનાં કારણે દાખલ રત્નકલાકારે પુરતી સુવિધા અને સારવાર નહી મળી રહી હોવાનાં આક્ષેપ સાથેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. કંઇક કરો નહી તો હું અહીં જ મરી જઇશ તેવા આક્ષેપો કરનારા રત્નકલાકારનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Jul 25,2020, 0:18 AM IST
Young man
મોરબીમાં ચાલુ બાઇકે યુવકનાં ખીસ્સામાંથી મોબાઇલ બ્લાસ્ટ પટકાયો, સારવાર દરમિયાન મોત
આજે મોરબીમાં ચાલુ બાઇકે એક યુવકનાં ખીસ્સામાં મોબાઇલ ફાટવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટ થવાનાં કારણે યુવક બાઇક પરથી પટકાયો હતો. રોડ પર પટકાતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી. જેમાં યુવાનનું મોબાઇલના કારણે કરૂણ મોત નિપજ્યું હતું.
Jul 17,2020, 16:19 PM IST
Ifffan Khan
ICUમાં દાખલ કરાયેલા ઇરફાન ખાનનું મૃત્યુ, હાલમાં જ થયું હતું માતાનું પણ અવસાન
તાજેતરમાં 25 એપ્રિલે જ ઇરફાન ખાન (Irrfan Khan)ની મા સઇદા બેગમનું 95 વર્ષની વયે જયપુર ખાતે નિધન થઇ ગયું હતું.
Apr 29,2020, 12:15 PM IST
Corona
Coronaએ કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો લીધો ભોગ, દુખદ અવસાન
બદરુદ્દીન શેખને બ્લડપ્રેશર અને શુગરની તકલીફ પણ હતી. જેના કારણે કોરોના ઈન્ફેક્શનથી તેમની સ્થિતિ ગંભીર બની હતી આ ઉપરાંત તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી.
Apr 27,2020, 6:59 AM IST
death
કચ્છમાં Coronaએ લીધો પહેલો ભોગ, રાજ્યમાં આજે નોંધાયા નવા 71 કેસ
માધાપરમાં 68 વર્ષીય દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક 34 થયો છે.
Apr 15,2020, 23:26 PM IST
ગીર
Major lion death at Gir
Major lion death at Gir
Apr 5,2020, 11:05 AM IST
gujarat
અમદાવાદમાં 45 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. 45 વર્ષીય આ દર્દી ડાયાબિટીસથી પીડાતો હતો. આ મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ મૃતકોની સંખ્યા 5 થઈ ગઈ છે અને અમદાવાદમાં આ ત્રીજું મોત છે.
Mar 29,2020, 9:35 AM IST
Corona
જીવતર તો ઠીક પણ અમદાવાદની મહિલાનું મોત પણ બગાડ્યું Coronaએ
અમદાવાદમાં કોરોનાનો આતંક ધીરેધીરે વધી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું.
Mar 29,2020, 9:19 AM IST
mark blum
Coronavirusના કારણે આ હોલિવૂડ સુપરસ્ટારનું કરૂણ નિધન
હોલિવૂડ સુપરસ્ટાર માર્ક બ્લમ (mark blum)નું 69 વર્ષની ઉંમરે કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે
Mar 27,2020, 16:07 PM IST
Corona
LIVE : કાશ્મીરમાં એક કોરોના પીડિતનું મોત, ગ્રેટર નોઇડામાં નોંધાયા ત્રણ નવા કેસ
હાલમાં દેશમાં કોરોનાના 606 પોઝિટિવ મામલા સામે આવ્યા છે અને એના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.
Mar 26,2020, 11:17 AM IST
death
રાજકપૂરની શોધે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડ આઘાતમાં
નિમ્મી મહાન શોમેન રાજ કપૂરની શોધ હતા. તેણે ‘બરસાત’થી પોતાનું ફિલ્મી ડેબ્યૂ કર્યું અને લોકોનું દિલ જીત્યું હતું.
Mar 26,2020, 8:40 AM IST
Accidental
અમદાવાદમાં એક્સિડન્ટથી એક્ટિવા ચાલકનું મૃત્યુ
અમદાવાદના ભૂયંગદેવ ચાર રસ્તા ખાતે એએમસીના સોલીડ વેસ્ટ ખાતાની ટ્રક ભટકાતાં એક્ટિવા ચાલકનું મોત થયું છે.
Mar 2,2020, 12:00 PM IST
સુરત
આઠ જ માસની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક કરુણ કિસ્સો બન્યો છે. જેમાં માત્ર આઠ જ માસની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત થયું છે. પલંગ પર ઊંઘી રહેલી બાળકી ઊંઘમાં અને ઊંઘમાં જ નીચે પડી ગઈ હતી. તે જ્યાં નીચે પડી ત્યાં પાણીની ભરેલી ડોલ હતી અને તે ડુબી જતા મોતને ભેટી હતી.
Feb 3,2020, 16:55 PM IST
Trending news
surat police
સુરતમાં ગુનાખોરીનાં આંકમાં ચોંકાવનારો વધારો, વધુ એક યુવકની હત્યા
Business News
₹48 ના IPO એ રચ્યો ઈતિહાસ, તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 200 ગણો થયો સબ્સક્રાઇબ
IPL 2024
KKR vs SRH: ધમાકેદાર જીત સાથે કોલકત્તા ફાઈનલમાં, હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
Lok Sabha Election 2024
ફલૌદી બાદ હવે આ સટ્ટા બજારે કરી ચોંકાવનારી આગાહી, જાણો કોને ફાયદો કોને નુકસાન?
Fake Passport
નકલી પાસપોર્ટના આધારે અમદાવાદનો શખ્સ અમેરિકા ગયો, પરત ફર્યો તો ભાંડો ફૂટ્યો
Weather Forecast
બેવડો મિજાજ! કાળઝાળ ગરમી વચ્ચે પણ આ વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
Weather Forecast
ગરમીનું ટોર્ચર! દેશના 13 રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે આગાહી, ભૂલથી પણ ન નીકળતા..
Ahmedabad
ગુજરાતમાં ઝડપાયેલા ISના 4 આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, ATSએ આપી માહિતી
PARACETAMOL
હીટ સ્ટ્રોકમાં તાવથી શરીર ગરમ લ્હાય થાય તો પણ પેરાસિટામોલ ના લેતા, બાકી.....
Awfis Space Solutions
ગ્રે માર્કેટમાં જબરદસ્ત ધમાલ! 165 રૂ. નફો કરાવી રહ્યો છે આ IPO, જાણો ક્યારથી ખુલશે