યામી ગૌતમ News

Pics : ‘બાલા’માં યામીએ કોપી કર્યો 70ના દાયકાની એક એક્ટ્રેસનો લૂક, કર્યો ખુ
Oct 20,2019, 17:03 PM IST
નવીસવી હિરોઇને પ્રિયંકાના મોંમાંથી છિનવી ફિલ્મ
હૃતિક રોશનને હીરો તરીકે ચમકાવતી ક્રિશ ફ્રેન્ચચાઇઝની હજુ સુધી ત્રણ ફિલ્મો રજૂ કરવામાં આવી ચુકી છે. આ શ્રેણીની પ્રથમ ફિલ્મ કોઇ મિલ ગયા હતી જે 2003માં રજૂ કરવામાં આવી હતી. જેમાં હૃતિક રોશનની સાથે પ્રિટી ઝિન્ટા હતી. આ ફિલ્મનુ નિર્દેશન પણ રાકેશ રોશન દ્વારા જ કરવામાં આવ્યુ હતુ. હાલમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે રાકેશ રોશન ક્રિશ 4 અને ક્રિશ 5 ફિલ્મનું એકસાથે શૂટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં રાકેશ રોશનની ઓફિસની બહાર એક્ટ્રેસ કૃતિ શેનોન ક્લિક થઈ હતી. આ સંજોગોમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ક્રિશ 4ની હિરોઇન બનશે. જો ક્રિતી હિરોઇન તરીકે પસંદ થશે તો પ્રિયંકા ચોપડા અને યામી ગૌતમનું પત્તું સાફ થઈ શકેછે. 
Dec 27,2018, 18:27 PM IST

Trending news