हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ News
india
એડવેંચરના શોખિનો માટે જન્નત છે આ ઓફબીટ ટ્રેક, અહીં ફરવા માટે બેસ્ટ સમય છે મે-જૂન
Trekking Destinations: હિમાચલ પ્રદેશના ખીરગંગા, પાર્વતી વેલી, હમટા પાસ સહિતની જગ્યાઓએ આ સિઝન દરમિયાન ખચાખચ ભીડ જોવા મળે છે. પરંતુ જે જગ્યા વિશે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ ત્યાં ખૂબ ઓછા લોકો જાય છે તેથી તમને અહીંનો પ્રવાસ વર્ષો સુધી યાદ રહેશે
May 17,2024, 11:37 AM IST
National news
હિમાચલમાં હિમવર્ષાથી હાહાકાર! પડીકે બંધાયા હતા ગુજરાતીઓ સહિત 6000 પ્રવાસીઓના જીવ
Himachal Rains: હિમાલય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ભારે તોફાન ઉભું થયું છે. અહીં આવેલાં પ્રવાસીઓના જીવ પણ અધ્ધર થઈ ગયા છે. જાણો શું છે અહીંની પરિસ્થિતિ...તંત્ર દ્વારા કેમ તાત્કાલિક આપવામાં આવ્યું છે અલર્ટ...
Apr 30,2024, 12:21 PM IST
Lyme Disease
દેશના હોટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ પર વધ્યા દુર્લભ બીમારીના કેસ, કોરોના જેવા જ છે લક્ષણો
Lyme Disease:નિષ્ણાંતોએ 232 સેમ્પલ લીધા હતા જેમાંથી 144 લાઈમ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ તો આ બીમારીના લક્ષણ ખુબ જ સામાન્ય હોય છે પરંતુ કેટલાક કેસમાં તે ગંભીર સાબિત થઈ શકે છે.
Dec 27,2023, 14:46 PM IST
gujarat
ગુજરાતીઓના સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન પર દારૂ પીને છાટકા કર્યા તો આવી બનશે
New Year 2024 : દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા તો જેલ નહીં, હોટલમાં મોકલાશે: ગુજરાતીઓના ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં મોટું એલાન
Jan 1,2024, 14:13 PM IST
NEW YEAR 2024NEW YEAR CELEBRATION
New Year Celebration: ભીડભાડથી દૂર આ 5 સ્થળોએ ઓછા બજેટમાં કરો નવા વર્ષની ઉજવણી
New Year 2024 Destinations in India : સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો અનેક પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લે છે. કેટલાક લોકો મિત્રો અને પરિવાર સાથે ઘરે ઉજવણી કરે છે, જ્યારે કેટલાક લોકો ફરવા માટે બહાર જાય છે. જો તમે પણ નવું વર્ષ ઉજવવા માટે દિલ્હી NCRની ધમાલથી દૂર ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો, તો અમારી પાસે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ ડેસ્ટિનેશન આઈડિયા છે, જ્યાં તમે ઓછા પૈસામાં પણ ઘણી મજા માણી શકો છો. તો ચાલો જાણીએ કે નવા વર્ષ દરમિયાન તમે ક્યાં ફરવા જઈ શકો છો.
Dec 6,2023, 16:39 PM IST
Himachal Pradesh
હિમાચલ પાણીમાં ડૂબ્યું! ઘર-રોડ-બ્રિજ ડૂબી કે તૂટી ગયા, 20ના મોત, જાણો કેવી છે સ્થિતિ
Himachal Rain Update: હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદથી લોકો પર કહેર વરસાવી રહી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
Jul 10,2023, 20:07 PM IST
heavy rain
મનાલી, કુલ્લુ.. ફરવા જવાનું 1 જુલાઈ સુધી ટાળજો, જાશો તો ફરવાના મૂડની પથારી ફરી જશે
Heavy Rain Alert For Himachal Pradesh: 1 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશની આ ફરવા લાયક જગ્યાઓ પર જવું જોખમી. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી. જે પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે તેમને પણ જીપીએસ લોકેશન સતત ચાલુ રાખવા કરાયા આદેશ.
Jun 27,2023, 15:15 PM IST
travel tips
Honeymoon Destinations: આહલાદક બની જશે તમારું હનીમૂન, જાણો હિમાચલની આ જગ્યાઓ વિશે
Summer Honeymoon Destinations: હિમાચલ પ્રદેશની નદીઓ, ઉંચા પહાડ, પ્રાચીન મંદિરો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ સિવાય પણ હિલસ્ટેશન પરની શાંતિ અને સૂકુન લોકોને પસંદ આવે છે. જ્યારે શહેરોમાં ભીષણ ગરમી પડતી હોય છે ત્યારે પણ હિમાચલ પ્રદેશના હિલસ્ટેશન પરનું વાતાવરણ ઠંડું રહે છે.
Jun 25,2023, 18:48 PM IST
Editor's Point
EDITOR'S POINT: Kangra is a mountain in Himachal Pradesh
EDITOR'S POINT: Kangra is a mountain in Himachal Pradesh
Jul 14,2021, 22:10 PM IST
Editor's Point
EDITOR'S POINT: Prime Minister Modi Will Give A Gift To Gujarat On 16 July
EDITOR'S POINT: Prime Minister Modi Will Give A Gift To Gujarat On 16 July
Jul 14,2021, 22:05 PM IST
Editor's Point
EDITOR'S POINT: AAP Failed For PAAS? Dharmik Gesture!
EDITOR'S POINT: AAP Failed For PAAS? Dharmik Gesture!
Jul 14,2021, 22:05 PM IST
Editor's Point
EDITOR'S POINT: What is the Kappa variant of Corona virus
EDITOR'S POINT: What is the Kappa variant of Corona virus
Jul 14,2021, 22:05 PM IST
બર્ડફ્લૂ
કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, 6 રાજ્યોમાં અલર્ટ જાહેર
દેશમાં હાલ કોરોના (Corona virus) મહામારીની દહેશત દૂર થઈ નથી ત્યાં તો એક નવી બીમારીએ દેશમાં દસ્તક આપી છે.
Jan 5,2021, 14:08 PM IST
લૂડો
Asha Negiની Topless ફોટો જોઇ ફેન્સએ કહ્યું- ડિલીટ કરશો નહી
અત્યારે ફિલ્મ 'લૂડો' (Ludo)ની અભિનેત્રી આશા નેગી (Asha Negi)હિમાચલ પ્રદેશમાં મિત્રોની સાથે રજાઓ માની રહી છે. વેકેશનથી આશા નેગી (Asha Negi)પોતાની ઘણા ફોટોઝ શેર કરી રહી છે.
Nov 25,2020, 19:05 PM IST
સૈફ અલી ખાન
ટ્રોલર્સથી ડરીને Saif Ali Khanએ પાછો લીધો પોતાનો આ નિર્ણય
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)પોતાની આત્મકથા (Autobiography)લખવાનું મન બનાવી રહ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે સૈફ અલી ખાને પોતાનું મન બદલી નાખ્યું છે. થોડા સમય પહેલાં ઓટોબાયોગ્રાફી લખવાની જાહેરાત કરી હતી.
Nov 23,2020, 18:00 PM IST
કોરોના વાયરસ
કોરોના સંકટ વચ્ચે કેન્દ્રએ કસી કમર, આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે વિશેષ ટીમો
કેન્દ્ર સરકાર પંજાબ (Punjab),છત્તીસગઢ (Chhattisgarh), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં કોરોનાનો સામનો કરવા માટે વિશેષ ટીમો મોકલવામાં આવી રહી છે.
Nov 22,2020, 16:49 PM IST
Lahaul
ભારતનું એક એવું ગામ, જ્યાં 1 વ્યક્તિને છોડી આખું ગામ છે કોરોના સંક્રમિત
અહીં કોરોના (Covid-19)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
Nov 20,2020, 17:07 PM IST
મનાલી
PHOTOS:બરફની ચાદરમાં લપેટાયું મનાલી, તસવીરોમાં જુઓ Snowfall નો શાનદાર નજારો
પર્યટન નગરી મનાલીના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. સ્નોફોલ માટે પર્યટકો વચ્ચે અલગ સ્થાન રાખનાર મનાલી ફરી એકવાર પ્રવાસીઓ માટે તૈયાર છે.
Nov 16,2020, 16:07 PM IST
શિમલા
આ રાજ્યની એક શાળામાં ફૂટ્યો 'કોરોનો બોમ્બ', અધધધ...સંખ્યામાં વિદ્યાર્થીઓને કોરોના
મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના 101 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. સાથે શનિવારે રાજ્યમાં કુલ 330 નવા કોરોના કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં કોરોનાની સંખ્યા વધીને 24,569 થઈ ગઈ છે.
Nov 8,2020, 9:50 AM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કહ્યું- અટલજીનું સપનું સાકાર થયું, હિમાચલના લોકોની આતુરતાનો અંત
પીએમ નરેન્દ્ર મોદીએ મનાલીમાં અટલ ટનલનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. આજે અટલજીના સપનાની સાથે હિમાચલવાસીઓનો દાયકાઓ જૂનો આતુરતાનો અંત આવ્યો છે.
Oct 3,2020, 12:33 PM IST
Trending news
breaking news
ગરમીમાં પાણીની મોકાણ! સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા 30 દિવસથી પીવાના પાણીથી વંચિત
Maruti Suzuki swift 2024
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
gujarat weather forecast
અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! ક્યાં કેટલી કરી શકે છે અસર?
breaking news
આરોપીઓ હવે મર્યા! મદરેસા સરવેને લઈ દરિયાપુરમાં શિક્ષક પર હુમલા મુદ્દે 2 આરોપીઓ ઝડપાય
gujarat
શું તમે ડિઝાનર મેંગો વિશે સાંભળ્યું છે? ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે કર્યો નવતર પ્રયોગ
crorepati
દર મહિને માત્ર 5000 જમા કરાવીને પણ બની શકો છો કરોડપતિ...આ ગજબની ફોર્મૂલા કરશે કમાલ!
Gullak Season 4
ફરીથી જોવા મળશે મિશ્રા પરિવારની મજેદાર વેબ સિરીઝ ગુલ્લક, સીઝન 4 નું થયું અનાઉંસમેન્ટ
sports
જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...
Medicine Plant
એક સમયે નદી કાંઠે હતું આ દુર્લભ વનસ્પતિનું જંગલ, હવે ગુજરાતમાંથી થઇ રહી છે ગાયબ
Gang rape
પોતાની જ બહેનનો ગેંગરેપ કરતા હતા બે ભાઇ, પ્રેગ્નેંટ થઇ તો માતાએ પુત્રોની કરાવી ધરપકડ