Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા

Year Ender 2023: સ્માર્ટફોન માર્કેટ માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે, કંપનીઓએ અપેક્ષા મુજબ નવા ફોન વેચ્યા છે. અમે તમારા માટે 30 હજાર રૂપિયાના બજેટમાં શ્રેષ્ઠ કેમેરા ફોનની વિગતો લાવ્યા છીએ.

Google Pixel 6a :
આ Google ફોનમાં 12.2MP મુખ્ય સેન્સર છે. આ ફોન ગૂગલ ટેન્સર ચિપસેટ સાથે આવે છે. ઉપરાંત, તેમાં 8MP ફ્રન્ટ ફેસિંગ શૂટર છે.

OnePlus Nord CE 3 5G :
વનપ્લસના આ ફોનમાં 50MP Sony IMX890 સેન્સર છે. ઉપરાંત, આ ફોન 6.7 ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તમે આ ફોનને માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

Oppo Reno 10 5G :
Oppoના આ ફોનમાં 64MPનું મુખ્ય સેન્સર છે. આ ફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. કંપનીએ તેમાં 5000mAh બેટરી આપી છે. આ ફોન તમે માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Galaxy F54:
આ સ્માર્ટફોનમાં 108MP કેમેરા છે. આ સાથે ફોનમાં 6000mAh બેટરી, 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે. Samsung Galaxy F54 ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

Samsung S20 FE 5G :
સેમસંગનો આ સ્માર્ટફોન માત્ર 27,128 રૂપિયામાં ખરીદી શકાય છે, આ ફોનમાં પાવરફુલ કેમેરા છે. ઉપરાંત, Samsung S20 FE 5Gમાં 6.5HD સુપર AMOLED ડિસ્પ્લે અને 120Hz નો રિફ્રેશ રેટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news