રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા નવો ફતવો જાહેર કરાયો

રાજ્યનાં શિક્ષણ વિભાગનો નવો ફતવો સામે આવ્યો છે. જેમાં સ્કુલ સેફટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં શિક્ષકોને રૂ.20નાં સ્ટેમ્પ પર સોગંધનામું રજુ કરવા આદેશ કરાયો છે.

Trending news