હિંમતનગર : આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ કારણ કે...

હિંમતનગરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટના પચાસ રૂપિયા વધારે ઉઘરાવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Trending news