બાફેલા ઈંડાનો આ વીડિયો જોતજોતામાં Viral Video બન્યો, જેણે જોયો એણે retweet કર્યો

બાફેલું ઈંડુ (Boiled Egg) છોલવામાં તમને કેટલો સમય લાગે છે. જરા વિચાર કરો તો. અનેક લોકોને આ કામ ગમતુ નથી, ત્યારે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે જોઈને તમને બાફેલુ ઈંડુ છોલવા માટે ક્યારેય ના નહિ પાડો. આ વીડિયો જોઈને તમે પણ બાફેલુ ઈડું છોલવા તૈયાર થઈ જશો.
બાફેલા ઈંડાનો આ વીડિયો જોતજોતામાં Viral Video બન્યો, જેણે જોયો એણે retweet કર્યો

અમદાવાદ :બાફેલું ઈંડુ (Boiled Egg) છોલવામાં તમને કેટલો સમય લાગે છે. જરા વિચાર કરો તો. અનેક લોકોને આ કામ ગમતુ નથી, ત્યારે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે જોઈને તમને બાફેલુ ઈંડુ છોલવા માટે ક્યારેય ના નહિ પાડો. આ વીડિયો જોઈને તમે પણ બાફેલુ ઈડું છોલવા તૈયાર થઈ જશો.

પાક્કી દુશ્મનાવટ નિભાવી મમતાએ, PMને એરપોર્ટ પર રિસીવ કરવા ન પહોંચ્યા

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે. તેમાં ઉકાળેલા ઈંડાની ગણતરીના સેકન્ડ્સમાં જ કાચલી ઉતારી દેવામાં આવે છે. આ વીડિયો ટ્વિટર પર વારંવાર શેર કરવામાં આવ્યો છે. જેને Madeyousmile નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરીને નીચે લખ્યું છે કે, Apparently I’ve been cracking open hard-boiled eggs wrong all this time… who knew?

— Madeyousmile (@Thund3rB0lt) January 5, 2020

આ વીડિયોમાં તે પહેલા તો ઈંડાને ઉકાળી લે છે, બાદમાં તેને નાનકડા કાચના ગ્લાસમાં નાંખે છે. પછી તે ગ્લાસ જોરથી હલાવે છે અને તેમાંથી ઈંડુ બહાર કાઢે છે. ઈંડાને બહાર કાઢે છે એટલે તરત 10 સેકન્ડમાં ઈંડાની છાલ નીકળી જાય છે. 

આ વીડિયોને શેર કર્યા બાદ લોકો તેના પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. અત્યાર સુધી આ વીડિય 400 રીટ્વિટ અને 1.3k લાઈક્સ મેળવી ચૂક્યો છે. 

— Darren (@kipper_von) January 5, 2020

— Sreejith Meleveettil (@jithutan) January 9, 2020

— 💚💛 ALIANÇA pelo Brasil 38🇧🇷🇱🇷 (@DileaBolsonaro) January 8, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news