close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

World News

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર થયું પાકિસ્તાન, ICJએ ફાંસી પર લગાવી છે રોક

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર થયું પાકિસ્તાન, ICJએ ફાંસી પર લગાવી છે રોક

પાકિસ્તાનની જેલ જાસૂસીના આરોપમાં કેદ કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા માટે પાકિસ્તાનની સરકારે હા પાડી દીધી છે. પાકિસ્તાન વિયેના સંધિ મુજબ કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે. 

Jul 19, 2019, 08:22 AM IST
જાપાનમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી, 24 લોકો જીવતા ભૂંજાયા

જાપાનમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી, 24 લોકો જીવતા ભૂંજાયા

જાપાનમાં એક એનિમેશન પ્રોડક્શન કંપનીમાં આજે લાગેલી શંકાસ્પદ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ક્યોતો શહેરમાં આવેલી ઈમારત બળીને ખાખ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે એવું લાગે છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી.

Jul 18, 2019, 03:15 PM IST
કુલભૂષણ કેસ: ICJમાં ઊંઘા માથે પટકાયા છતાં પણ પાકિસ્તાન ન સુધર્યું, આપ્યું આ નિવેદન

કુલભૂષણ કેસ: ICJમાં ઊંઘા માથે પટકાયા છતાં પણ પાકિસ્તાન ન સુધર્યું, આપ્યું આ નિવેદન

લભૂષણ જાદવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતે જબરદસ્ત ધોબીપછાડ આપી તો પણ પાકિસ્તાનની હાલત કઈંક એવી છે કે કૂતરાની પૂછડી વાંકી તે વાંકી, સીધી થાય નહીં. પાકિસ્તાની મીડિયા ICJના ચુકાદાને પોતાની જીત ગણાવી રહ્યું છે.

Jul 18, 2019, 11:31 AM IST
કુલભૂષણ જાધવ કેસ: ICJમાં ભારતની મોટી જીત અને પાકની ફજેતી? આ પાંચ પોઈન્ટથી સમજો

કુલભૂષણ જાધવ કેસ: ICJમાં ભારતની મોટી જીત અને પાકની ફજેતી? આ પાંચ પોઈન્ટથી સમજો

કુલભૂષણ જાદવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ભારતને મોટી સફળતા મળી છે. 15-1 બહુમતના આધારે જજોએ ભારતીય પક્ષની તમામ દલીલોને માની લેતા પાકિસ્તાનને કહ્યું કે તેઓ આ  કેસ પર પુર્નવિચાર કરે.

Jul 18, 2019, 10:04 AM IST
કુલભૂષણ કેસ: આ વકીલે રજુ કર્યો હતો ICJમાં ભારતનો મજબુત પક્ષ, ફી લીધી માત્ર 1 રૂપિયો

કુલભૂષણ કેસ: આ વકીલે રજુ કર્યો હતો ICJમાં ભારતનો મજબુત પક્ષ, ફી લીધી માત્ર 1 રૂપિયો

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતનો પક્ષ દેશના અત્યંત જાણીતા વકીલ હરીશ સાલ્વેએ રજુ કર્યો હતો. દેશના જાણીતા અને મોંઘા વકીલોમાં જેમની ગણના થાય છે તે હરિશ સાલ્વેએ આ કેસ માટે માત્ર એક રૂપિયો ફી લીધી હતી.

Jul 18, 2019, 08:54 AM IST
ICJનો ચૂકાદો મોટી રાહત, આપણને સૌને ખુશ કરી દીધાઃ હરીશ સાલ્વે

ICJનો ચૂકાદો મોટી રાહત, આપણને સૌને ખુશ કરી દીધાઃ હરીશ સાલ્વે

આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભુષણ જાધવનો કેસ લડનારા દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, ICJએ આ કેસમાં જે પ્રકારે હસ્તક્ષેપ કર્યો છે, તેના અંગે હું ભારત તરફથી તેનો આભાર માનું છું   

Jul 17, 2019, 11:58 PM IST
બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા નંબરના ધનવાન વ્યક્તિ હોવાનો ટેગ છિનવાઈ ગયો છે. બિલ ગેટ્સ છેલ્લા 7 વર્ષથી દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં બીજા નંબરે હતા   

Jul 17, 2019, 10:14 PM IST
કુલભુષણ જાધવ કેસઃ જાણો કોણ-કોણ છે ICJમાં આ કેસની સુનાવણી કરનારા ન્યાયાધિશ

કુલભુષણ જાધવ કેસઃ જાણો કોણ-કોણ છે ICJમાં આ કેસની સુનાવણી કરનારા ન્યાયાધિશ

દુનિયાના વિવિધ દેશો વચ્ચેના વિવાદિત કેસોનો નિકાલ લાવવા માટે આંતરરાષ્ટ્રીય અદાલત કાર્યરત છે, કુલભુષણ જાધવના કેસનો અંતિમ ચૂકાદો ICJના વર્તમાન વડા ન્યાયાધિશ અબ્દુલકાવી અહેમદ યુસુફ વાંચીને સંભળાવશે   

Jul 17, 2019, 06:59 PM IST
UNAIDSના રિપોર્ટમાં દાવો, 9 વર્ષમાં HIVના કેસમાં આવ્યા 16 ટકાનો ઘટાડો

UNAIDSના રિપોર્ટમાં દાવો, 9 વર્ષમાં HIVના કેસમાં આવ્યા 16 ટકાનો ઘટાડો

યૂએનએડ્સે મંગળવારે જાહેર કરેલા તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, વૈશ્વિક ધોરણે 2010થી 16 ટકા ઘટાડો આવ્યો છે. આ દક્ષિણ તેમજ પૂર્વ આફ્રિકામાં સ્થિર પ્રગતિના કારણેથી શક્ય બન્યું છે. આ ઉપરાંત 2018માં એચઆઇવીથી 17 લાખ નવા લોકો સંક્રમિત થયા છે.

Jul 17, 2019, 04:14 PM IST
લાહોરમાંથી આતંકી હાફિઝ સઈદની ધરપકડ, ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

લાહોરમાંથી આતંકી હાફિઝ સઈદની ધરપકડ, ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

વૈશ્વિક આંતકી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબની કાઉન્ટર ટેરેરિઝ્મ ડિપાર્ટમેન્ટના હાફિઝ સઈદને લાહોરમાંથી ઝડપી પડવામાં આવ્યો છે. તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો.

Jul 17, 2019, 12:57 PM IST
Exclusive: કુલભૂષણનું PAKના આતંકી સંગઠને ઈરાનથી કર્યું અપહરણ, ISIને સોંપ્યો

Exclusive: કુલભૂષણનું PAKના આતંકી સંગઠને ઈરાનથી કર્યું અપહરણ, ISIને સોંપ્યો

કુલભૂષણ જાધવની જેલ મુક્તિ સંબંધમાં બુધવાર સાંજે ઇન્ટરનેશનલ કોર્ટ (ICJ)નો ચુકાદો આવશે. આ કેસમાં વિશે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે, જાધવને ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકી સંગઠને અપહણર કર્યું હતું

Jul 17, 2019, 09:46 AM IST
પાક. જેલમાંથી મુક્ત થશે કુલભૂષણ જાધવ? આજે ICJ આપશે ચુકાદો

પાક. જેલમાંથી મુક્ત થશે કુલભૂષણ જાધવ? આજે ICJ આપશે ચુકાદો

ઇન્ટરેનશનલ કોર્ટ (ICJ) આજે પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં સજા કાપી રહેલા ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલે આજે પોતાનો ચુકાદો આપશે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે.

Jul 17, 2019, 09:27 AM IST
બાલીમાં આવ્યો 6.0ની તીવ્રતાનો ધરતીકંપ, જાન-માલનું કોઈ નુકસાન નહીં

બાલીમાં આવ્યો 6.0ની તીવ્રતાનો ધરતીકંપ, જાન-માલનું કોઈ નુકસાન નહીં

ભૂકંપના કારણે નૂસા દૂઆ વિસ્તારમાં સામાન્ય નુકસાન થયું છે, કોઈ જાનહાનીના સમાચાર નથી   

Jul 16, 2019, 05:20 PM IST
ઝૂમાંથી ભાગ્યો ચિમ્પાન્ઝી, સામે આવ્યા લોકો તો કર્યું આ કામ, જુઓ Video...

ઝૂમાંથી ભાગ્યો ચિમ્પાન્ઝી, સામે આવ્યા લોકો તો કર્યું આ કામ, જુઓ Video...

ચીનના આ પાર્કથી એક ચિમ્પાન્ઝીએ ભાગવાનો પ્રયત્ન કર્યો. જે સમયે ચિમ્પાન્ઝી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે કેટલાક કર્મચારીઓ તેની સામે આવી ગયા અને તેને કાબુમાં કરવા લાગ્યા, જેનાથી તે ગુસ્સે ભરાયો અને તે લોકોને લાત મારી ભગાડવા લાગ્યો

Jul 16, 2019, 03:02 PM IST
અફઘાનિસ્તાનમાં થયેલા સુરંગ વિસ્ફોટમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત, 34થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનમાં થયેલા સુરંગ વિસ્ફોટમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત, 34થી વધુ ઘાયલ

સોમવારે દક્ષિણ અફઘાનિસ્તાનમાં થયેલા એક સુરંગ વિસ્ફોટમાં એક વાહનમાં આગ લાગી ગઈ હતી, મૃતક 11 લોકોમાંથી 7 બાળકો છે 

Jul 15, 2019, 11:34 PM IST
અમેરિકાઃ 18 મહિનાના બાળકને ધમકાવનારા શખ્સને પોલીસે મારી ગોળી

અમેરિકાઃ 18 મહિનાના બાળકને ધમકાવનારા શખ્સને પોલીસે મારી ગોળી

વોશિંગટન રાજ્યના એક શહેરમાં એક વ્યક્તિ 18 મહિનાના બાળકને ધમકાવી રહ્યો હતો અને એટલામાં જ ત્યાં પોલીસ આવી પહોંચી હતી   

Jul 15, 2019, 11:03 PM IST
જગતજમાદાર અમેરિકાએ ભડકે બળતા પાકિસ્તાનને અફઘાનિસ્તાન શાંત કરવાની જવાબદારી સોંપી !

જગતજમાદાર અમેરિકાએ ભડકે બળતા પાકિસ્તાનને અફઘાનિસ્તાન શાંત કરવાની જવાબદારી સોંપી !

ભારત 18 વર્ષોથી અફઘાનિસ્તાનનું ભવિષ્ય સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે, જો કે હવે પાકિસ્તાન અચાનક શાંતિમંત્રણામાં રસ લેવા માંડ્યું છે

Jul 15, 2019, 10:23 PM IST
મહિલાઓનાં 8 જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરવા એક પુરુષે કરી 100 કિમીની લાંબી મુસાફરી

મહિલાઓનાં 8 જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરવા એક પુરુષે કરી 100 કિમીની લાંબી મુસાફરી

ન્યૂઝીલેન્ડમાં 65 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ એક ફ્લેટમાં ઘુસ્યો હતો અને તેમાં રહેતી યુવતીઓના 8 જોડી અંતઃવસ્ત્રો ચોરી કરીને ભાગી છૂટ્યો હતો   

Jul 15, 2019, 09:21 PM IST
સમુદ્રમાં ડુબી રહેલો વ્યક્તિ સ્માર્ટવોચનાં કારણે બચી ગયો !

સમુદ્રમાં ડુબી રહેલો વ્યક્તિ સ્માર્ટવોચનાં કારણે બચી ગયો !

શિકાગોમાં એપ્પલ વોચ (હાથમાં પહેરવાની સ્માર્ટ ઘડિયાળ)ના કારણે એક વ્યક્તિ ડુબવાથી બચી ગયો.  આ વ્યક્તિએ ઘડિયાળે તેનો જીવ બચાવ્યાનો શ્રેય આપ્યો. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર  રવિવારે ફિલિપ એશો, જે શિકાગોની ક્ષિતિજ (સ્કાઇલાઇન)ની તસ્વીરો લેવા માટે 31 સ્ટ્રીટ હાર્બરથી મૈકકૉમિક પ્લેસ સુધી એક જેટ સ્કીની સવારી કરી રહ્યા હતા. બીજી તરફ એક મોટી લહેરની અડફેટે ચડી તેના જેટ સ્કી સાથે ટકરાઇ ગઇ, જેના કારણે તે પાણીમાં પડી ગયો હતો. 

Jul 15, 2019, 08:16 PM IST
'બીમાર' પાકિસ્તાનની મદદે આવ્યું ભારત, 1 વર્ષમાં મોકલી 1.37 અબજની દવાઓ

'બીમાર' પાકિસ્તાનની મદદે આવ્યું ભારત, 1 વર્ષમાં મોકલી 1.37 અબજની દવાઓ

ભારત અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરીમાં ખરાબ થયેલા સંબંધો પછી ભારત દ્વારા પાકિસ્તાનમાંથી આયાત થતા માલ-સામાન પર 200 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે   

Jul 15, 2019, 05:15 PM IST