BUDJET 2023 : નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે. દેશની મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે એક નવી યોજના બનાવી છે. આ સાથે આત્મનિર્ભર ભારતનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પહેલાંનું બજેટ
તમને જણાવી દઈએ કે મોદી સરકારનો બીજો કાર્યકાળ છેલ્લો પૂર્ણ બજેટ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ આગળ વધી રહી છે.


આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube