Sports News

IPL 2019: આખરે પોતાના ઘરમાં જીત્યું દિલ્હી, પંજાબને 5 વિકેટે આપી હાર

IPL 2019: આખરે પોતાના ઘરમાં જીત્યું દિલ્હી, પંજાબને 5 વિકેટે આપી હાર

આઈપીએલ-12ની 37મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પોતાના ઘરઆંગણે કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ વિજય સાથે દિલ્હીએ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. 

Apr 20, 2019, 11:53 PM IST
IPL 2019: હૈદરાબાદને લાગ્યો ઝટકો, વિશ્વકપની ટ્રેનિંગ માટે બેયરસ્ટો જશે ઈંગ્લેન્ડ

IPL 2019: હૈદરાબાદને લાગ્યો ઝટકો, વિશ્વકપની ટ્રેનિંગ માટે બેયરસ્ટો જશે ઈંગ્લેન્ડ

બેયરસ્ટો 23 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આ સિઝનમાં પોતાનો અંતિમ મેચ રમશે. 

Apr 20, 2019, 09:22 PM IST
સ્મિથને રાજસ્થાનનો કેપ્ટન બનાવવાથી આશ્ચર્યમાં છે બીસીસીઆઈ, ઉઠ્યા સવાલ

સ્મિથને રાજસ્થાનનો કેપ્ટન બનાવવાથી આશ્ચર્યમાં છે બીસીસીઆઈ, ઉઠ્યા સવાલ

સાઉથ આફ્રિકામાં ગત વર્ષે થયેલા સેન્ડપેપર વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કહ્યું હતું કે, સ્મિથ આગામી બે વર્ષો સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં કેપ્ટન પદ સંભાળી શકશે નહીં.  

Apr 20, 2019, 08:25 PM IST
IPL 2019: રાજસ્થાન રોયલ્સનું શાનદાર પ્રદર્શન, મુંબઈને 5 વિકેટે હરાવ્યું

IPL 2019: રાજસ્થાન રોયલ્સનું શાનદાર પ્રદર્શન, મુંબઈને 5 વિકેટે હરાવ્યું

કેપ્ટન સ્ટીવ સ્મિથ અને યુવા બેટ્સમેન રિયાન પરાગની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-12ના 36માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો ત્રીજો વિજય મેળવ્યો છે. 

Apr 20, 2019, 07:42 PM IST
IPL 2019: ક્રિસ ગેલની એક સલાહથી ખતરનાક બેટ્સમેન બની ગયો આંદ્રે રસેલ

IPL 2019: ક્રિસ ગેલની એક સલાહથી ખતરનાક બેટ્સમેન બની ગયો આંદ્રે રસેલ

આખરે રસેલ આટલો આક્રમક કેમ બની ગયો. આજથી ત્રણ વર્ષ પહેલા સુધી તે રમતો હતો પરંતુ આટલો આક્રમક અંદાજ નહતો. વર્ષ 2016 પહેલા તે બોલને હિટ જરૂર કરતો હતો પરંતુ આટલા છગ્ગા ફટકારવામાં અસમર્થ હતો.

Apr 20, 2019, 06:05 PM IST
ગાંગુલી મામલામાં લોકપાલે કહ્યું, બંન્ને પક્ષો લેખિતમાં દલીલ આપે

ગાંગુલી મામલામાં લોકપાલે કહ્યું, બંન્ને પક્ષો લેખિતમાં દલીલ આપે

બીસીસીઆઈ લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) ડીકે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મામલામાં પૂર્વ કેપ્ટન અને ત્રણેય ફરિયાદીને લેખિત દલીલ આપવા કહ્યું છે.

Apr 20, 2019, 05:05 PM IST
રાજસ્થાનના ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝીએ બદલ્યો કેપ્ટન, રહાણેની જગ્યાએ સ્મિથ સંભાળશે કમાન

રાજસ્થાનના ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝીએ બદલ્યો કેપ્ટન, રહાણેની જગ્યાએ સ્મિથ સંભાળશે કમાન

હાલની સિઝનમાં રાજસ્થાન અત્યાર સુધી 8માંથી માત્ર 2 મેચ જીતી શક્યું છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ 4 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને છે.   

Apr 20, 2019, 03:38 PM IST
IPL: મોઈન અલીની ધોલાઈથી મેદાન પર રડવા લાગ્યો કુલદીપ યાદવ

IPL: મોઈન અલીની ધોલાઈથી મેદાન પર રડવા લાગ્યો કુલદીપ યાદવ

શુક્રવારે ઈડન ગાર્ડન્સ પર કોહલીએ 58 બોલમાં 100 કન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે. મોઈન અલીએ માત્ર 28 બોલ પર પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.   

Apr 20, 2019, 03:15 PM IST
IPL 2019- મોટો લક્ષ્ય હોય તો મને ઉપર બેટિંગ કરાવવી જોઈએઃ આંદ્રે રસેલ

IPL 2019- મોટો લક્ષ્ય હોય તો મને ઉપર બેટિંગ કરાવવી જોઈએઃ આંદ્રે રસેલ

રોયલ ચેલેન્જર્સના હાથે 10 રનથી મળેલા પરાજય બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે કહ્યું કે, મોટા લક્ષ્યનો પીછો કરતા સમયે તેને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો જોઈએ.   

Apr 20, 2019, 02:51 PM IST
IPL 2019: દિલ્હી અને પંજાબ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મજબૂત

IPL 2019: દિલ્હી અને પંજાબ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મજબૂત

દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મળેલા 40 રનના પરાજય બાદ આઠ ટીમોના ટેબલમાં ત્રીજા સ્થાને ખસકી ગઈ છે. ગુરૂવારે રમાયેલા આ મેચ પહેલા બીજા સ્થાન પર હતી.   

Apr 20, 2019, 02:39 PM IST
મહિલાઓ પર ટિપ્પણી મામલે BCCIએ રાહુલ અને હાર્દિકને 20-20 લાખનો દંડ ફટકાર્યો

મહિલાઓ પર ટિપ્પણી મામલે BCCIએ રાહુલ અને હાર્દિકને 20-20 લાખનો દંડ ફટકાર્યો

મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ હાર્દિક પંડ્યા અને કે એલ  રાહુલ પર કાર્યવાહી કરી છે.

Apr 20, 2019, 01:51 PM IST
IPL 2019: બેકાર ગઇ રાણા અને રસેલ આક્રમક રમત, બેંગ્લુરૂ 10 રનથી જીત્યું રોમાંચક મેચ

IPL 2019: બેકાર ગઇ રાણા અને રસેલ આક્રમક રમત, બેંગ્લુરૂ 10 રનથી જીત્યું રોમાંચક મેચ

રસેલના 65 અને રાણાની 85 રનની આક્રમક ઇનિંગ પણ કોલકાતાને બચાવી શકી નહોતી

Apr 20, 2019, 12:41 AM IST
World Cup 2019 : ભારત સહિત 7 દેશે કરી ટીમની જાહેરાત, જાણો કોણ ઈન, કોણ આઉટ...

World Cup 2019 : ભારત સહિત 7 દેશે કરી ટીમની જાહેરાત, જાણો કોણ ઈન, કોણ આઉટ...

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ આગામી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાંથી કેટલાક દિગ્ગજ તો વળી કેટલાક યુવાન ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 

Apr 19, 2019, 10:29 PM IST
World Cup 2019: ભારતનો સૌથી ફાસ્ટ બોલર વર્લ્ડ કપમાં ડેબ્યુ કરે તેવી શક્યતા

World Cup 2019: ભારતનો સૌથી ફાસ્ટ બોલર વર્લ્ડ કપમાં ડેબ્યુ કરે તેવી શક્યતા

નવદીપ સૈની આઇપીએલમાં 150 કિમી/કલાકની સ્પીડથી બોલિંગ કરી શકે છે, તેની મહત્તમ બોલિંગ માત્ર કૈગિસો રબાડાએ કરી છે

Apr 19, 2019, 04:44 PM IST
World Cup 2019 : ટીમ ઇન્ડિયામાં ક્યો ખેલાડી કયા નંબર પર રમશે? વિરાટે કર્યો મોટો ખુલાસો

World Cup 2019 : ટીમ ઇન્ડિયામાં ક્યો ખેલાડી કયા નંબર પર રમશે? વિરાટે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટપ્રેમીઓને એ જાણીને ભારે આશ્ચર્ય થશે કે વર્લ્ડ કપ (World Cup 2019)માં ક્યો ખેલાડી ક્યા નંબર પર રમશે એ હજી નક્કી નથી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ આ વાતનો ખુલાસો કર્યો છે. 

Apr 19, 2019, 03:45 PM IST
અમિત મિશ્રાનો IPLમાં મોટો રેકોર્ડ, હજી સુધી કોઈ ભારતીય બોલરને નથી મળી આવી સિદ્ધિ

અમિત મિશ્રાનો IPLમાં મોટો રેકોર્ડ, હજી સુધી કોઈ ભારતીય બોલરને નથી મળી આવી સિદ્ધિ

36 વર્ષનો લેગ સ્પિનર અમિત મિશ્રા આઇપીએલનો બીજા નંબરનો સૌથી સફળ બોલર છે. એના કરતા વધારે વિકેટ માત્ર શ્રીલંકાના લસિથ મલિંગાએ જ લીધી છે. 

Apr 19, 2019, 12:23 PM IST
IPL 12: દિલ્હીનાં બેટ્સમેન ઘુંટણીયે, 40 રનથી મુંબઇએ બાજી મારી

IPL 12: દિલ્હીનાં બેટ્સમેન ઘુંટણીયે, 40 રનથી મુંબઇએ બાજી મારી

ધીમી પીચ પર બેટ્સમેનોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો જે કે 3 સ્પિનર સાથે ઉતરેલી મુંબઇ સામે આખરે દિલ્હીનાં બેટ્સમેનોએ શરણાગતી સ્વિકારી લીધી હતી

Apr 19, 2019, 12:06 AM IST
World Cup 2019 : દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આઉટ ઓફ ફોર્મ અમલા ઈન, ક્રિસ મોરિસ આઉટ

World Cup 2019 : દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આઉટ ઓફ ફોર્મ અમલા ઈન, ક્રિસ મોરિસ આઉટ

દેશમાં ચાલી રહેલી આઈપીએલમાં દિલ્હી તરફથી રમી રેહલો ક્રિસ મોરિસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેને વર્લ્ડ કપ માટેની દેશની ટીમમાં સ્થાન મળ્યું નથી 

Apr 18, 2019, 10:23 PM IST
World Cup 2019: પાકિસ્તાનની ટીમની જાહેરાત, મો. આમિર રહેશે રિઝર્વ ખેલાડી

World Cup 2019: પાકિસ્તાનની ટીમની જાહેરાત, મો. આમિર રહેશે રિઝર્વ ખેલાડી

પાકિસ્તાને 30 મેના રોજ યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં મોહમ્મદ આમિર, આસિફ અલીને સ્થાન અપાયું નથી 

Apr 18, 2019, 09:50 PM IST
World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ

World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ

લસિથ મલિંગાના બદલે કેપ્ટન બનાવાયેલ દિમુથ કરુણારત્નેએ 2015ના વર્લ્ડકપ બાદથી વન ડે મેચ રમી જ નથી, ટીમ સામે અનેક સવાલો

Apr 18, 2019, 05:55 PM IST