રાજકોટમાં પત્નીએ પતિ પર કર્યો હુમલો. રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ઘટી ઘટના. ઘટનાના પગલે લોકો ભેગા થઈ ગયા. બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ઘટનામાં પતિને ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.