Union Budget 2023 Realty Sector : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2023 એટલે કે આજે સંસદમાં આગામી કેન્દ્રીય બજેટ 2023 (Union Budget 2023) રજૂ કરશે. આ કારણે દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણી અપેક્ષાઓ છે. સરકાર આ ક્ષેત્ર પરના કેટલાક નિયમો અને ટેક્સ નાબૂદ કરે તેવી અપેક્ષા છે. આ અંગે સરકારને કેટલીક ભલામણો પણ કરવામાં આવી છે. જો આમ થશે તો આ ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં વધુ ઝડપથી ફાળો આપશે. જાણો રિયલ એસ્ટેટ સેક્ટરને બજેટમાંથી શું અપેક્ષા છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના પછી થયો ગ્રોથ
દેશમાં કોરોના મહામારી (Corona Pandemic) ને કારણે 2020 અને 2021ના વર્ષમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કંઈ ખાસ થઈ શક્યું નહી. પરંતુ ત્યારબાદ આ સેક્ટરે ખૂબ જ ઝડપથી ગ્રોથ કર્યો છે. રિયલ એસ્ટેટમાં કામ કરતી ઘણી કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સ વડે માર્કેટમાં લોકોમાં સારી એવી પકડ બનાવી છે, સાથે જ ઉત્તમ બિઝનેસ કર્યો છે.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


શું છે આશાઓ
રિયલ એસ્ટેટ સેક્ટર સરકાર તરફથી બજેટમાં કેટલાક નિયમો અને ટેક્સ નાબૂદ કરે તેવી અપેક્ષા છે. જેમાં ગ્રાહકોને હોમ લોન માટે વ્યાજમાં છૂટ મળવાની અપેક્ષા છે. તો બીજી તરફ બિલ્ડરને વ્યાજબી ઘરો માટે સસ્તા બિલ્ડીંગ મટીરિયલ અને પોતાના પર લાગનાર ટેક્સને ઘટાડવાની આશા રાખે છે. આગામી લોકસભા ચૂંટણી 2024ના એપ્રિલ-મેમાં યોજાનારી છે, આ બજેટ મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ હશે.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


રોકાણકારો માટે છૂટ
દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) એ બજેટ પહેલા સરકારને પોતાની ભલામણો મોકલી છે. જેમાં આવકવેરા કાયદાના કેટલાક નિયમો બદલવા અને કેટલીક કલમો હટાવવાની માંગ કરવામાં આવી છે. NAREDCO કહે છે કે સરકારે આવી કંપનીઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા જોઈએ જેઓ આ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગે છે. બીજી તરફ, આવકવેરા કાયદાની કલમ 23(5) દૂર કરવાની વિનંતી કરવામાં આવી છે, જે મિલકતમાંથી ભાડાની આવક સાથે સંબંધિત છે.

આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube