નવી દિલ્હી: IT અનેબલ્ડ સર્વિસ ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ ક્ષેત્ર સાથે જેડાયેલા ક્લાઉડ કમ્પ્યુટરમાં 10 લાખ કરતા પણ વધારે નોકરીઓ આવી રહી છે. ગ્રેટ લર્નિગના રીપોર્ટ અનુસાર 2022 સુધીમાં આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે નાની-મોટી તમામ કંપનીઓમાં ‘ક્લાઉડ કમ્પ્યુટક’જરૂરિયાત બનતી જઇ રહી છે. દુનિયાભરમાં આ ક્ષેત્ર માટે લાખો લોકોની જરીરિયાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020માં વધારે ઝડપી થાય તેવી શક્યતાઓ 
રિપોર્ટમાં એ કહેવમાં આવ્યું છે, કે વર્તમાનમાં ક્લાઉડ ટેકનોલોજી ઢાંચા પર કંપનીઓ તેના પારંપરિક ટેકનોલોજીના વ્યયથી 4 ગણી વધારે રોકાણ કરી રહી છે. 2020 સુધીમાં તેમાં વધારે ઝડપ આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. ગ્રેટ લર્નિગ કામકાજથી લોકોમાં ટેકનોલોજીક શિક્ષા આપનાર એક મંચ બનશે. આ રિપોર્ટને વરિષ્ઠ ક્લાઉડ વિશેષજ્ઞો, રોજગાર આપનારા મેનેજરો ની સાથે સંવાદ કરી ઉચ્ચ ગુણવત્તાની ઔધોગિક શૌધ રીપોર્ટ્સને આધારે તૈયાર કરી છે. 


ક્લાઉડ કમ્પ્યુટિંગીંગ બજારમાં હજી પણ 2.2 અરબ ડોલર 
રિપોર્ટ અનુસાર આવનારા વર્ષમાં સુચના ટેકનોલોજી પર કરવામાં આવેલ વ્યય લગભગ ખાનગી, જાહેર અથવા હાઇબ્રિડ ક્લાઉડના વિકાસ પર વ્યય કરશે. આ સુચના ટેકનોલોજીમાં તમામ કામકાજ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગીંગના કામકાજથી દેશ બદલાઇ જશે. દેશમાં ક્લાઉડ કમ્પ્યુટિંગિંગના બજારમાં હજી 2.2 અરબ ડોલર છે. 2020 સુધીમાં તેમાં વર્ષે 30 ટકાના દરથી વધારો થઇને ચાર અરબ ડોલર થવાની શક્યતાઓ છે.