નવી દિલ્હી: મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડએ અર્ટિગાના નવા મોડલ માટે બુકીંગની શરૂઆત બુધવારે કરવામાં આવી છે. કંપની દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે સાત સીટો વાળી આ એમપીવી નવા અવતારમાં 21 નવેમ્બરે બજારમાં ઉતારવામાં આવશે. કંપનીએ કહ્યું કે તેને દેશ ભરમાં આવેલા તમામ શોરૂમ પરથી 11 હજાર રૂપિયામાં બુક કરાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્ટિગાના આ નવા મોડલને સુરક્ષા, અવાજ અને કંપની જેવા વિસ્તૃત સુરક્ષા આપીને હર્ટેક્ટ પ્લેટફોર્મની પાંચમી પેઢી માટે તૈયાર કરવામાં આવી છે.નવા મોડલમાં પેટ્રોલ અને ડીઝલ એમ બંન્ને મોડલ ઉપલબ્ધ થયા છે. આને સૌથી પહેલા એપ્રીલ 2012માં બજારમાં બહાર પાડવામાં આવી હતી. કંપની અત્યાર સુધીમાં તેની 4.18 લાખથી પણ વધુ કાર વેચી ચૂકી છે. 


પહેલા કરતા આકર્ષક નવી આર્ટિગા
મારૂતિ સુઝુકીની આર્ટિગાએ બીજી જનરેશનની આ ગાડી એકદમ આકર્ષક લુક આપવામાં આવ્યો છે. મારૂતિ આર્ટિગા મોડલ વર્ષ 2012માં વેચવામાં આવ્યું હતું. કંપનીનું આ મોડલ સૌથી વધારે લોક પ્રિય બન્યું હતું. આ ગાડીને બીજી જનરેશન ના પ્રિમિયમ લુક અને ફિનિશિંગને ધ્યાને રાખીને માનવામાં આવી રહ્યું છે, કે કંપની આ ગાડીવે તેના પ્રિમિયન સેગમેન્ટ વાળા શોરૂમમાં વેચી શકે છે. પરંતુ આત્યારે તેના એરીના ડિલરશીપના સૌથી મોટા નેટવર્કને ધ્યાને રાખીને આ ગાડીઓ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


વધુ વાંચો...દિલ્હી પહોંચી દેશની સૌથી આધુનિક ટ્રેન T-18, જોવો સુંદર તસવીરો


સ્પોર્ટી લુકમાં હશે આ કાર 
હાલમાંજ સામે આવેલી આર્ટિગાની તસવીરો અનુસરા આ ગાડીનો થોડો સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. આ ગાડીના વીલ બેસ 2740 મિલીમીટર અને 32 વીચરનું બૂટ સ્પેસ હોવાની સંભાવના દેખાઇ રહી છે. આ ગાડીમાં કંપની તરપથી 1.5 લીટર સીરીઝ પેટ્રોલ એન્જીનના પ્રયોગની વાત પણ કરવામાં આવી રહી છે. જ્યારે આ ગડીના ડીઝળ વેરિએન્ટ 1.3 લીટર અને ડીઝલ પ્રયોગ કરવામાં આવ્યો છે.