અનંત-રાધિકાના લગ્ન; ગુજરાતના આ શહેરમાં 3 દિવસ ચાલશે પ્રી વેડિંગ સેલિબ્રેશન, ઈન્વિટેશન કાર્ડ Viral
Anant-Radhika Marriage: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારમાં વર્ષ 2024 નવી ખુશીઓ લઈને આવશે. તેમના નાના લાડકા પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.
Anant-Radhika Marriage: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારમાં વર્ષ 2024 નવી ખુશીઓ લઈને આવશે. તેમના નાના લાડકા પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. હજુ જોકે અંબાણી પરિવાર તરફથી આ અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. પણ તાજેતરમાં આઈઆઈટી બોમ્બેમાં એક પ્રોગ્રામ દરમિયાન આકાશ અંબાણીએ એ સંકેત આપ્યો હતો કે 2024 પરિવાર માટે ખાસ રહેશે. કારણ કે આ વર્ષમાં અનંત અંબાણીના લગ્ન થવાના છે. જો કે આ દરમિયાન તેમણે લગ્નની તારીખ અંગે કોઈ જાણકારી આપી નહતી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube