GPSC: પીએસઆઇ બનાવવાની ઉત્તમ તક, જાણો ક્યારે, કેવી રીતે કરશો અરજી
//gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી), વર્ગ-2 માટે કુલ 60 જગ્યા, ખેતી અધિકારી, વર્ગ-2 માટે 101 તથા ગુજરાત ઇજનેર સેવા (સિવિલ), વર્ગ-1 અને વર્ગ-2, માર્ગ અને મકાન વિભાગ માટેની જગ્યાએ માટે ભરતી પડી છે. આ ઉપરાંતિ સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાદ્યાપક (ગુ.શિ.સે) વર્ગ-રની ખાલી જગ્યા માટે ભરતી પડી છે. તો ઇચ્છુક ઉમેદવારો https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે.
[[{"fid":"194895","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GPSC","field_file_image_title_text[und][0][value]":"GPSC"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GPSC","field_file_image_title_text[und][0][value]":"GPSC"}},"link_text":false,"attributes":{"alt":"GPSC","title":"GPSC","class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"194896","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GPSC1","field_file_image_title_text[und][0][value]":"GPSC1"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GPSC1","field_file_image_title_text[und][0][value]":"GPSC1"}},"link_text":false,"attributes":{"alt":"GPSC1","title":"GPSC1","class":"media-element file-default","data-delta":"2"}}]]
ફોર્મ ભરવાની તારીખ: 15-12-2018
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 31-12-2018
કુલ જગ્યા: 60
મુખ્ય કસોટીની તારીખ: 17-03-2018