Softtech Engineers ના શેરની કિંમત- શેરબજારની નબળાઈના સમયગાળામાં પણ રોકાણકારોને એક દિવસમાં 3 ટકાથી વધુ વળતર આપતી સોફ્ટટેક એન્જિનિયર્સ લિમિટેડના શેર ગુરુવારે શરૂઆતના વેપારમાં ₹8ના ઉછાળા સાથે રૂ. 253ના સ્તરે પહોંચી ગયા છે.  આશરે રૂ. 254 કરોડના માર્કેટ કેપ સાથે સોફ્ટટેક એન્જિનિયર્સના શેરનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 287 છે જ્યારે 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 121 છે. છેલ્લા 5 દિવસમાં શેરબજારના રોકાણકારોને 10 ટકાથી વધુ વળતર આપનાર સોફ્ટટેક એન્જિનિયર લિમિટેડના શેરે છેલ્લા 1 મહિનામાં રોકાણકારોને 44 ટકા વળતર આપ્યું છે અને તેના શેર રૂ. 181થી લઈને 253ની સપાટીએ પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે આ રીતે કરો હેર સ્પા, બાલ થઇ જશે મુલાયમ અને શાઇનિંગ
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ?


છેલ્લા 6 મહિનામાં રૂ. 150ના સ્તરેથી રોકાણકારોને લગભગ 70 ટકા વળતર આપનાર Softtech Engineers લિમિટેડના શેરોએ જૂનના રૂ. 90ના નીચા સ્તરેથી રૂ. 160થી વધુનું વળતર આપીને રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. સોફ્ટ ટેક એન્જિનિયરે કહ્યું છે કે તેને તાજેતરમાં એક મોટો ઓર્ડર મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોફ્ટટેક એન્જિનિયર્સના શેરમાં રોકાણકારોનો રસ વધ્યો છે. Softtech Engineers એક IT અને સોફ્ટવેર સર્વિસ કંપની, આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન સ્પેસમાં કંપનીઓને સેવાઓ આપે છે. કંપની પ્રોપર્ટી ડેવલપર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશન, રોકાણકારો, રિયલ એસ્ટેટ કંપનીઓ, કોન્ટ્રાક્ટર આર્કિટેક્ટ અને સલાહકારોને તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની ઘણા વૈશ્વિક દિગ્ગજો સાથે ભાગીદારી ધરાવે છે અને તેમના માટે કામ કરે છે.


ચંદ્ર ગ્રહણ પર આ રાશિવાળાના ઘરમાં થશે ધનનો વરસાદ, 28 ઓક્ટોબરથી નોટોમાં રમશે
આજથી પલટી મારશે આ લોકોની કિસ્મત, અચાનક વધશે બેંક બેલેન્સ, મળશે પ્રમોશન


સોફ્ટ ટેક એન્જિનિયર્સના ઉત્કૃષ્ટ ત્રિમાસિક પરિણામો બાદ તેના શેરમાં રોકાણકારોનો રસ વધ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, સોફ્ટ ટેક એન્જિનિયરની આવક 55 ટકા વધીને રૂ. 19 કરોડ થઈ છે, જ્યારે કાર્યકારી નફો રૂ. 5.33 કરોડ અને કર ચૂકવ્યા પછીનો નફો રૂ. 50 લાખ સુધી પહોંચી ગયો છે.


નેક્સન, બ્રેઝા, વેગનઆર... બધુ છોડી હવે આ સસ્તી કાર ખરીદી રહ્યા છે લોકો, કીંમત 6.61 લાખ
લગ્નના 4 દિવસ બાદ દુલ્હન બની માતા, ભડકી, પતિએ ભર્યું શોકિંગ પગલું


છેલ્લાં 3 વર્ષમાં, Softech Engineersના શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. લગભગ 200 ટકા વળતર આપનાર સોફ્ટ ટેક એન્જિનિયર્સના શેર રૂ. 77ના સ્તરથી રૂ. 245ના સ્તરને વટાવી ગયા છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો, તો તમે Softtech Engineer ના શેર પર નજર રાખી શકો છો.


નવરાત્રિમાં કરી લો શંખનો આ ટોટકો, મળશે અખૂટ ધન સંપત્તિ, તિજોરી પડશે નાની
Navratri 2023: નવરાત્રિના 9 દિવસ કેમ ન ખાવું જોઈએ ડુંગળી-લસણ, જાણો આ છે કારણ
Navratri 2023: ખબર છે...અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube