રૂપિયાથી નહી રોકાણ કરી બનો માલામાલ, અઢળક નફો છતાં ટેક્સની ઝંઝટમાંથી મળશે મુક્તિ
SBI Mutual Fund દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. તે 100 થી વધુ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ચલાવે છે. આ દિવસોમાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડથી તમે માત્ર શેરબજારમાં જ નહીં પરંતુ ડેટ, સોનું અને કોમોડિટીમાં પણ નાણાંનું રોકાણ કરી શકો છો.
Investment Tips: જો તમે પણ તમારા રૂપિયાને અલગ અલગ- જગ્યાએ ઈન્વેસ્ટ કરીને જલ્દી અમીર બનવાનું સ્વપ્ન દેખી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એવી રીતો વિશે જણાવીશું જ્યાં રોકાણ કરવાથી તમારું અમીર બનવાનું સપનું પૂરું થશે. તેનાથી તમને સારું રિટર્ન તો મળશે જ પરંતુ ટેક્સમાં છૂટ પણ મળશે. આવો જાણીએ તે કઈ કઈ રીતો છે...
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ-
SBI Mutual Fund દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. તે 100 થી વધુ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ચલાવે છે. આ દિવસોમાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડથી તમે માત્ર શેરબજારમાં જ નહીં પરંતુ ડેટ, સોનું અને કોમોડિટીમાં પણ નાણાંનું રોકાણ કરી શકો છો. જો તમે પાંચ, સાત કે દસ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવા માંગતા હોવ તો તેના માટે અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ હશે. જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કરો છો, તો તમે ડેટ ફંડ અથવા લિક્વિડ ફંડ પસંદ કરી શકો છો. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય રહેશે.
Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ
આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે
કર્મચારી ભવિષ્ય નિધિ-
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO આ નિવૃત્તિ લાભ યોજનાનું સંચાલન કરે છે. જો તમે કોઈપણ કંપની અથવા સંસ્થામાં કર્મચારી તરીકે કામ કરો છો, તો તમારે તમારા પગારનો એક ભાગ EPF યોજનામાં આપવો જોઈએ. તમારી કંપની પણ સમાન રકમનું યોગદાન આપે છે. તે પછી કુલ રકમ EPFOમાં જમા થાય છે. EPFO તમને આ રકમ પર દર વર્ષે વ્યાજ આપે છે.
શ્રાવણ મહિનામાં સપનામાં આ વસ્તુઓ દેખાઇ તો સમજો બેડો થઇ ગયો પાર, ધન ખૂટે નહી ખૂટે
Swapna Shastra: શું તમને પણ ઉંઘમાં આવે છે લગ્નના સપના, જો હા તો ચેતી જજો}
Rule & Regulation: હેલ્મેટ પહેર્યું હશે તો પણ કપાશે ચલણ! તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
સોનામાં પણ રોકાણ કરો-
ભારતમાં રોકાણ માટે સોનું એક ભરોસાપાત્ર વિકલ્પ છે. વર્ષોથી લોકો સોનામાં રોકાણ કરે છે. સોનામાં રોકાણ કરનારા પેપર ગોલ્ડ, ગોલ્ડ ETF, સોવરિન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ડિજિટલ ગોલ્ડને વધુ સારા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે. આ માધ્યમોથી સોનામાં રોકાણ કરીને, સોનું ખરીદવું અને વેચવું સરળ છે. તમારે સોનાની સલામતી વિશે પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને રોકાણ પર વધુ સારું વળતર પણ મળે છે.
ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના-
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) તે સામાન્ય માણસ માટે રોકાણનો સારો વિકલ્પ છે. ઉપરાંત, વળતરની ખાતરી આપવામાં આવે છે, અને તમારા રૂપિયા નિશ્ચિત વ્યાજ અનુસાર વધે છે. માહિતી અનુસાર, તેના પર વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમે 1500 થી 4.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. બીજી તરફ, જો તમે સંયુક્ત ખાતા હેઠળ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેની મર્યાદા 9 લાખ રૂપિયા છે.
જાહેર ભવિષ્ય નિધિ ફંડ-
જાહેર ભવિષ્ય નિધિ ફંડ (PPF) એક લાંબા સમયનું રોકાણ છે. તે ભારતમાં રોકાણનું સૌથી લોકપ્રિય માધ્યમ માનવામાં આવે છે. તમે તમારી નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને PPF ખાતું ખોલાવી શકો છો. તેની પાકતી મુદત 15 વર્ષની છે. આ ખાતું 500 રૂપિયાથી ખોલી શકાય છે અને નાણાકીય વર્ષમાં મહત્તમ રકમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. તેને વધુ 5 થી 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. PPF ખાતામાં હાલમાં વાર્ષિક 7.9%ના દરે વ્યાજ મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે PPF 100% ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે તેના સમગ્ર રૂપિયા બોન્ડ વગેરેમાં રોકાણ કરવામાં આવે છે. તેથી તે સંપૂર્ણપણે સલામત છે.
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube