Best Government Scheme: મહિને માત્ર 28 રૂપિયા જમા કરો અને મેળવો 4 લાખ રૂપિયાનો ફાયદો
Government Schemes: જો તમે કોઈ સરકારી રોકાણની યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો અમે તમને સારો વિકલ્પ બતાવા જઈ રહ્યા છે. આ સ્કીમ અંતર્ગત દર મહિને 28.5 રૂપિયા જમા કરીને તમે 4 લાખ સુધીનો ફાયદો મેળવી શકો છો.
નવી દિલ્હીઃ જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાના વિચારમાં હોવ તો આ ખબર તમારા માટે જ છે. આજે અમે તમને એક બેસ્ટ સ્કીમ વિશે જણાવીશું. આમાં દર મહિને 28.5 રૂપિયા જમા કરવાના રહેશે. આ સ્કીમ માટે તમારું ખાતું સરકારી બેંકમાં હોવું જોઈએ.
આખા વર્ષનું માત્ર 342 રૂપિયા રોકાણ કરવું પડશે:
જો તમારું ખાતું કોઈ સરકાર બેંકમાં હોય તો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. આ માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ સ્કીમ છે- પ્રધાનમંત્રી જીવન વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). આ દિવસોમાં સ્કીમમાં રોકાણની રકમ ખૂબ ઓછી હોય છે. બન્ને સ્કીમોને મળીને તમારે આખા વર્ષમાં માત્ર 342 રૂપિયાનું રોકાણ કરવાનું છે.
પ્રધાનમંત્રી જીવન વીમા યોજના:
પ્રધાનમંત્રી જીવન વીમા યોજના અંતર્ગત વીમા ધારકનું મૃત્યુ થઈ જવા પર વારસાગતને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ 18થી 50 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ સ્કીમ માટે તમને માત્ર 330 રૂપિયા વર્ષનું પ્રીમિયમ આપવું પડશે. આ વીો એક વર્ષ માટે હોય છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના:
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત દુર્ઘટનામાં વીમા ધારકનું મૃત્યુ થાય અથવા વિકલાંગ થાય તો 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના અંતર્ગત વીમા ધારક સ્થાઈ રૂપથી વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. આમાં 18થી 70 વર્ષની ઉંમરનો કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ યોજનાનું એક વર્ષનું પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.
Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!
આ યોજનામાં પણ કરી શકો છો રોકાણ:
રોકાણ કરવા માટેની સરકારની અમુક બીજી યોજના પણ સારી છે. અટલ પેન્શન યોજનામાં પણ તમે રોકાણ કરી શકો છો. આ યોજના અંતર્ગત સરકાર 1000 થી લઈને 5000 રૂપિયા મહિનાના પેન્શનની ગેરંટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધી ઉંમરના વ્યક્તિ આવેદન કરી શકે છે.
Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!
શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube