Income Tax Rule: ઘરમાં વધુમાં વધુ કેટલી રાખી શકો છો કેશ? શું છે ઇનકમ ટેક્સનો નિયમ, જાણો
Cash Limit At Home: હજુ પણ ઘણા લોકો રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો એક જ વારમાં બેંક અથવા એટીએમમાંથી વધુ રોકડ ઉપાડી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે? રોકડ અંગે આવકવેરાના નિયમો શું છે?
Income Tax Rule: કોરોના કાળથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. હવે લોકો મોટાભાગના વ્યવહારો UPI અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા જ કરે છે. પરંતુ તેમ છતાં લોકો રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો ATMમાંથી એક સાથે વધુ રોકડ ઉપાડી લે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુમાં વધુ કેટલી રોકડ (Cash Limit at Home) ઘરમાં રાખી શકાય છે. નિયમોની જાણકારી ન હોવા પર તમારે દંડ ભરવો પડી શકે છે. ઘરમાં રોકડ રાખવા માટે આવકવેરાના નિયમ શું છે? ચાલો તમને જણાવીએ.
લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર
ઘરમાં કેટલી રોકડ રાખી શકાય
ઈન્કમ ટેક્સના નિયમો અનુસાર તમે ઈચ્છો તેટલી રોકડ ઘરમાં રાખી શકો છો. પરંતુ જો તમારા ઘરમાં રાખેલી રોકડ ક્યારેય તપાસ એજન્સી પકડે છે, તો તમારે આ રોકડનો સ્ત્રોત જણાવવો પડશે. જો તમે ખોટી રીતે પૈસા કમાયા નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. આ માટે તમારી પાસે સંપૂર્ણ દસ્તાવેજો હોવા જોઈએ. જો તમે તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.
9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે
ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, TMKOC ની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!
દંડ થઈ શકે છે
જો તમે ઘરમાં રાખેલી રોકડનો સ્ત્રોત જણાવવામાં સક્ષમ નથી, તો તપાસ એજન્સી તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે. તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તમને જણાવી દઈએ કે નોટબંધી પછી ઈન્કમ ટેક્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તમારા ઘરેથી અઘોષિત રોકડ મળે છે, તો તમારી પાસેથી વસૂલ કરાયેલી રોકડ રકમ પર 137% સુધી ટેક્સ લાગી શકે છે.
Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી
30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!
એક વર્ષમાં કેટલી રોકડ ઉપાડી શકાય છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ એક સમયે 50 હજારથી વધુ રોકડ ઉપાડે છે, તો તેણે તેનું પાન કાર્ડ બતાવવું પડશે. એક વર્ષમાં 20 લાખથી વધુ રોકડ જમા અથવા ઉપાડી શકાય છે. બે લાખથી વધુની રોકડ ચુકવણી માટે પાન અને આધાર કાર્ડ બતાવવાનું રહેશે.
Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube