Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre: દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી આમ જનતા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube