નવી દિલ્લીઃ 5 રૂપિયાનો સિક્કો તમને કરોડપતિ બનાવી શકે છે. પરંતુ, આ માટે તમારે શરત પૂરી કરવી પડશે. નજીવી રકમના આ સિક્કા લાખોમાં વેચાઈ રહ્યા છે. જો તમારી પાસે પણ આવા સિક્કા છે, તો તમે ઇચ્છો તે કિંમત પર તેને વેચીને  મોટી રકમ મેળવી શકો છો. પરંતુ, આ કેવી રીતે થશે? જો તમે ઘરે બેસીને કમાણી કરવા માંગો છો, તો તમે માત્ર 5 રૂપિયાના સિક્કામાં 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકશો...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  આ રૂપસુંદરી સાથે ભાઈજાન પઢશે નિકાહ! આ ગોરી મેમ પર આવ્યું છે સલમાનનું દિલ!

પ્રાચીન વસ્તુઓનું કલેકશન-
ઘણીવાર આવા સમાચાર વાંચવા મળે છે કે એક સિક્કાના બદલામાં લાખો રૂપિયા મળી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કોણ ખરીદે છે? શોખ એ બહુ મોટી વસ્તુ છે અને એન્ટિક વસ્તુઓ ભેગી કરવાની પણ એક અલગ જ મજા છે. દુનિયામાં આવા શોખીન લોકોની કમી નથી. આવા લોકો પાસે પહેલાથી જ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ હોય છે. જો તમારી પાસે પણ જૂના સિક્કા છે તો તેના બદલામાં તમને લાખો રૂપિયા પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ  લક્ષ્મી ચાંદલો કરવા આવી છે મોંઢુ ધોવા ના જતા! આજથી 5 દિવસ સાવ સસ્તામાં વેચાશે સોનું!

એક સિક્કાના બદલામાં 5 લાખ રૂપિયા મળશે-
ખરેખર, 5 રૂપિયાનો આ સિક્કો 5 લાખ રૂપિયામાં વેચી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ સિક્કો કોઈ મામૂલી સિક્કો નથી. આ ખૂબ જ દુર્લભ સિક્કો છે. તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની 70મી વર્ષગાંઠ પર બહાર પાડવામાં આવ્યો હતો. જૂની વસ્તુઓના શોખીન લોકો આવા સિક્કાને શોધતા રહે છે. તમે તેને ઓનલાઈન હરાજી માટે મૂકી શકો છો.

આ પણ વાંચોઃ  Pushpa નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

5 રૂપિયાનો સિક્કો આ રીતે વેચાશે-
જો આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના લોગો સાથેનો 5 રૂપિયાનો સિક્કો છે, તો તમે તેને એડ પ્લેટફોર્મ ક્વિકર પર ઓનલાઈન વેચી શકો છો.

આ પણ વાંચોઃ  તમામ હદો પાર કરીને આ ભરાવદાર ભોજપુરી હીરોઈને લોકોને વગર ટિકિટે આખું 'ભોપાલ' બતાવી દીધું! જુઓ તસવીરો

- આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે.
- આ દુર્લભ ફોટો વાળો સિક્કાને વેચવા માટે, તમારે પહેલા તમારે Quikr પર વિક્રેતા તરીકે નોંધણી કરાવવી પડશે.
- ત્યાર બાદ સિક્કાનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.
- તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો.
- વેબસાઇટ પર તમારી માહિતી ચકાસો.

આ પણ વાંચોઃ  કામણગારા શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! હેંગ મારી જાય છે મોબાઈલ! નેટની વાગી જાય છે બેન્ડ!

આ પણ વાંચોઃ  જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?

આ પણ વાંચોઃ  કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!

આ પણ વાંચોઃ  સાવ સમ ખાવા પુરતી બિકીની પહેરીને દિશા દરિયામાંથી બહાર આવી! આ હીરોથી ના રહેવાયું અને...!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube