Business News: 1 નવેમ્બરથી દેશના સામાન્ય માણસને આર્થિક મોરચે કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. જો કે, એવું જરૂરી નથી કે આ ફેરફારો તમામ નાગરિકોને અસર કરશે, પરંતુ આ ફેરફારો મોટી વસ્તી પર જોવા મળશે. તેથી, એ જાણવું જરૂરી છે કે 1 નવેમ્બરથી કયા નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: હવે યુવાઓને મળશે માસિક 1 લાખ રૂપિયાનું મહેનતાણું


ગેસના ભાવ: દર મહિનાની પહેલી તારીખે CNG, LPG અને PNGના દરો નક્કી કરવામાં આવે છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. જો ભાવ વધશે તો દિવાળી પર કિચનનું બજેટ વધી શકે છે.


સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાના થયા છુટાછેડા, ચૂંટણી એફિડેવિટથી થયો ખુલાસો


ઈ-ઈનવોઈસ: નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર મુજબ, ઓછામાં ઓછા ₹100 કરોડનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ આગામી 30 દિવસમાં ઈ-ઈનવોઈસ પોર્ટલ પર તેમના GST ઈન્વોઈસ અપલોડ કરવાના રહેશે.


ગુજરાતમાં પાટીદારની જેમ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન વકર્યું: 5 નેતાઓના રાજીનામા


ટ્રાન્ઝેક્શન ફી: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન માટે ફી વધારશે. બીએસઈએ 20 ઓક્ટોબરે આ સંબંધમાં જાહેરાત કરી હતી.


ભાજપનો દેશભરમાં ઉદય કરનાર પીઢ નેતા સાથે ગાંધીનગરમાં PM મોદીની બેઠક, કોણ છે એ નેતા?


આ સિવાય, નવેમ્બરથી ડિસ્કાઉન્ટ સાથે LICની લેપ્સ પોલિસીને પુનર્જીવિત કરવાની કોઈ તક રહેશે નહીં. 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ચાલનારા LICના વિશેષ પુનરુત્થાન અભિયાનમાં લેટ ફી પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્પેશિયલ રિવાઇવલ ઝુંબેશ હેઠળ, તે તમામ પોલિસી કે જે છેલ્લા પ્રીમિયમની ચૂકવણી પછી 5 વર્ષથી લેપ્સ થઈ ગઈ છે તેને શરૂ કરી શકાશે.


ફરી બે જૂથના કિન્નર આવ્યા સામસામે! એવી બબાલ થઈ કે બન્ને જણાંને ખસેડવા પડ્યા હોસ્પિટલ