How to Save on Electricity Bill with AC: ગરમીઓની આ સિઝનમાં એવું થઇ જાય કે તમે આખો દિવસ એસી ચલાવી શકો અને લાઇટ બિલ પણ વધારે ન આવે, તો કેવું લાગશે? આવો અમે તમને જણાવીએ કે તમે આમ કેવી રીતે કરી શકો છો જેથી દિવસ-રાત એસી ચલાવવા છતાં પણ તમારા ઘરનું લાઇટ બિલ ઓછું જ આવે. અમે તમને 5 ટિપ્સ વિશે બતાવવીશું, જેને ફોલો કરી તમે તમારું લાઇટ બિલ બચાવી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે એસી ચલાવવામાં આવે આ વાતોનું ધ્યાન રાખો
જ્યારે પણ તમે ઘરમાં એસી ઓન કરો છો, તો ધ્યાન રહે કે રૂમનો સીલિંગ ફેન પણ ઓન છે. એસી અને ફેનની સાથે ઓન રાખવાથી ઠંડી હવા રૂમના દરેક ખૂણામાં જલદી પહોંચે છે. 

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી


એસીની આ તાપમના સેટ કરીને રાખો
ઘણા સ્ટડીઝમાં આ વાત સામે આવી છે કે વિજળીની બચત અને સારા કૂલિંગ, બંને માટે એસીને 24 ડિગ્રી પર સેટ કરીને રાખો. 


ટાઇમર સેટ કરો
જ્યારે પણ તમે એસી ચલાવો છો, ખાસકરીને જ્યારે સુતી વખતે એસીનું ટાઇમર જરૂર સેટ કરો. આ પ્રકારે રૂમ ઠંડો થયા બાદ એસી આપમેળે બંધ થઇ જશે. તેનાથી તમારું ઘણું લાઇટ બિલ બચી જશે. 


આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો:  Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી


ધ્યાન રાખો કે એસીમાં કોઇ લીકેજ ન હોય
સ્પિલ્ટ એસી તો નહી, લીકેજનો પ્રોબ્લમ સામાન્ય રીતે વિંડો એસીમાં વધુ હોય છે. ધ્યાન રાખો કે જો તમારા ઘરમાં વિંડો એસી છે, તો તેમાં લીકેજ ન હોય. તેનાથી કૂલિંગ પર અસર પડે છે જેથી લાઇટનું બિલ પણ વધે છે. 


સમયાંતરે એસી સર્વિસ કરાવો
એસી એક એવું મશીન છે અને તેને પણ સમયાંતરે સર્વિસની જરૂર પડે છે. લાંબા સમય સુધી સર્વિસ વિના એસી ચલાવતાં કૂલિંગ ઓછું થઇ જાય છે અને એસી વિજળીનો પણ ઉપયોગ વધુ કરે છે. 


આ પણ વાંચો:  હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો:  ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube