Navrati Offers: મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદો iPhone, નવી Offers જાણી ઝૂમી ઉઠ્યા ફેન્સ
Flipkart Navaratri`s offers ની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં Apple iPhone પર ઘણા નવા સોદા ઓફર કરી રહી છે. આ ઓફર્સ અલગ અલગ iPhone મોડલ પર ઉપલબ્ધ છે. જેમાં Apple iPhone 12 mini અને iPhone 12 સામેલ છે
Flipkart Big Billion Days Navratri Offers 2021: Flipkart Navaratri's offers ની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં Apple iPhone પર ઘણા નવા સોદા ઓફર કરી રહી છે. આ ઓફર્સ અલગ અલગ iPhone મોડલ પર ઉપલબ્ધ છે. જેમાં Apple iPhone 12 mini અને iPhone 12 સામેલ છે. હવે તમે iPhone 12 મિનીને માત્ર 40,999 રૂપિયામાં પ્રાપ્ત કરી શકો છો. આમ તો આ ફોનની કિંમત 52,999 રૂપિયા છે. સૌથી સસ્તો iPhone SE 2020 હવે માત્ર 30,199 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તો આધુનિક iPhones માંથી એક છે. Flipkart Big Billion Days Navratri Offers 2021 દરમિયાન જાણો આઇફોન્સ પર શું ઓફર્સ છે...
Flipkart Big Billion Days Navratri Offers 2021: Apple iPhone SE (64GB)
Flipkart Big Billion Days Navratri Offers દરમિયાન Apple iPhone SE 24% ની છૂટ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને તમે 30,199 રૂપિયામાં ખરીદી શકો છો.
ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, જાણો શું કહ્યું સરકારે
Flipkart Big Billion Days Navratri Offers 2021: Apple iPhone 12 (64GB)
Apple iPhone 12 ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ નવરાત્રિ ઓફર દરમિયાન 19% ની છૂટ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને તમે 52,999 ખરીદી શકશો.
Flipkart Big Billion Days Navratri Offers 2021: Apple iPhone XR (128GB)
Apple iPhone XR ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ નવરાત્રિ ઓફર દરમિયાન 5% ની છૂટ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને તમે 49,999 ખરીદી શકશો.
કોલસાની અછતનો સુરતને મોટો ફટકો, કાપડની મિલોમાં એક મહિના દિવાળી વેકેશન જાહેર કરવુ પડ્યું
Flipkart Big Billion Days Navratri Offers 2021: Apple iPhone 12 Mini (128GB)
Apple iPhone 12 Mini ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ નવરાત્રિ ઓફર દરમિયાન 31 % ની છૂટ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને તમે 40,999 ખરીદી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube