FM Nirmala sitharaman: આગામી દિવસમાં બજેટ સત્ર શરૂ થવાનું છે..ઉદ્યોગકારો કરવેરા ઘટાડવાની માગ કરી રહ્યા છે...મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધી દરેક માટે ટેક્સ જરૂરી છે, જો કોઈની આવક વધારે હોય તો તેણે વધુ ટેક્સ ભરવો પડશે અને જો આવક ઓછી હશે તો તેણે ઓછો ટેક્સ ભરવો પડશે.ત્યારે ઈન્કમટેક્સનું નામ સાંભળતા જ મનમાં એક જ સવાલ આવે છે કે કેટલો ચાર્જ લેવામાં આવે છે અને કેવી રીતે વસૂલવામાં આવે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે મોટો ફેરફાર કરી શકે છે. જો તમે પણ ટેક્સ ભરો છો અથવા ટેક્સ સ્લેબમાં આવો છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે કેન્દ્ર સરકાર આ વખતે ટેક્સ સ્લેબમાં કેવા ફેરફારો કરશે...સરકાર 2023માં 1 ફેબ્રુઆરીએ બજેટ (બજેટ 2023) રજૂ કરશે. મતલબ બે દિવસ પછી બજેટ આવવાનું છે. આવો તમને જણાવીએ કે આ વખતે ટેક્સ અંગે સરકારની શું યોજના છે...


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


ટેક્સ મર્યાદા
5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી..પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટમાં આ મર્યાદા વધારે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


નાણામંત્રીએ માંગ્યા સૂચન
નિર્મલા સીતારમણે ટેક્સને લગતા સૂચનો માંગ્યા હતા. સરકાર નવી અને જૂની બંને ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરી શકે છે. હાલમાં નવી ટેક્સ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારનો કોઈ ફાયદો નથી.


વર્ષ 2014માં થયો હતો મોટો ફેરફાર
આવકવેરાની મર્યાદામાં વર્ષ 2014માં છેલ્લી વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. આ વખતે ફરી આશા છે કે સરકાર લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર આપી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર વ્યક્તિગત કર મુક્તિ મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે.


13 મહિના પછી ચૂંટણી 
મોદી સરકાર 2023માં તેના બીજા કાર્યકાળનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આગામી વર્ષે બજેટના લગભગ 13 મહિના પછી સામાન્ય ચૂંટણીઓ યોજાશે, તેથી માનવામાં આવે છે કે આ વખતે સરકાર સામાન્ય જનતાને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે.


આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube