નવી દિલ્હીઃ Gold Silver Prices Today 20 April 2023: ભારતીય સોની બજારમાં આજે 20 એપ્રિલ, 2023 ના સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. તો ચાંદીનો ભાવ 75 હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  MCX પર આજે સોનાનો જૂન વાયદા 60326 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. તો ચાંદીનો મે વાયદા ભાવ 75450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જો સોના અને ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો સોના માટે આ એક સારો સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IBJA પર સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)દ્વારા આજે જારી ભાવ અનુસાર 999 કેરેટવાળું સોનું 60375ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો 995 કેરેટવાળુ સોનું 60150ના ભાવ પર ખુલ્યું, 916 કેરેટવાળું સોનું 55300ના ભાવ પર ખુલ્યું, 750 કેરેટ સોનું 45280ના ભાવ પર ખુલ્યું, 585 કેરેટવાળું સોનું 35320ના ભાવ પર ખુલ્યું, તો 999 કેરેટવાળું ચાંદી 74359ના ભાવ પર કારોબાર કરી રહ્યો છે. 


આ પણ વાંચોઃ મુકેશ અંબાણીનું આ એક 'રાઝ' હજુ પણ સીક્રેટ, 66 વર્ષ પછી પણ દુનિયા અજાણ


દેશના અલગ-અલગ શહેરોમાં 22 કેરેટ (22K)અને 22 કેરેટ (24K)સોનાનો ભાવ


24 Carat (24K) સોનાનો ભાવ


ચેન્નઈ ( Chennai Price) માં સોનાનો ભાવ 61640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


મુંબઈ (Mumbai Gold Price)માં સોનાનો ભાવ 60930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


નવી દિલ્હી (Delhi Gold Price)માં સોનાનો ભાવ 61080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


કોલકત્તા (Kolkata Gold Price) માં સોનાનો ભાવ 60930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


બેંગલુરૂ (Bangalore Gold Price) માં સોનાનો ભાવ 60980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


હૈદરાબાદ (Hyderabad Gold Price) માં સોનાનો ભાવ 60930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


અમદાવાદ (Ahmedabad Gold Price) માં સોનાનો ભાવ 60980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


લખનઉ (Lucknow Gold Price) માં સોનાનો ભાવ 61080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


પટના (Patna Gold Price) માં સોનાનો ભાવ આશરે 60980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


આ પણ વાંચોઃ Food Business: જો તમે પણ ફૂડનો બિઝનેસ કરતા હોવ તો તમારે પણ ભરવો પડી શકે છે દંડ


22 Carat (22K) સોનાનો ભાવ


ચેન્નાઈમાં સોનાનો ભાવ 56500 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.


મુંબઈમાં સોનાનો ભાવ 55850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.


નવી દિલ્હીમાં  56000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.


કોલકાતામાં સોનાનો ભાવ 55850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.


બેંગ્લોરમાં સોનાની કિંમત 55900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.


હૈદરાબાદમાં સોનાનો ભાવ 55850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.


કેરળમાં સોનાની કિંમત 55850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.


અમદાવાદમાં સોનાનો ભાવ 55900 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.


લખનૌમાં તે લગભગ 56000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.


પટનામાં સોનાનો ભાવ 55900 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.


નાગપુરમાં સોનાનો ભાવ 55850 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.


વિશાખાપટ્ટનમમાં સોનાનો ભાવ 55850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube