નવી દિલ્લીઃ વાવાઝોડા બાદ સોનામાં ફરી આવી તેજી આવી છે. સોનુ ફરીએકવાર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યું છે. 50 હજારની આસપાસ કારોબાર કરતા સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે. સોનુ ફરીએકવાર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યું છે. 50 હજારની આસપાસ કારોબાર કરતા સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. આ વર્ષે ફરી એક વખત લગ્નની સિઝન દરમ્યાન સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 52,000 સુધી જઈ શકે છે. MCX માં આજે સોનામાં થોડી નરમાશ દેખાઈ રહી છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.


MCX GOLD
Current   48555.00    -119.00 (-0.24%) – સવારે 09.03 વાગે
Open        48,598.00
High        48,598.00
Low         48,551.00


ગુજરાતમાં 10 સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50189
RAJKOT 999                    50209
(સોર્સ આરવ બુલિયન)


દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              49930
MUMBAI               46660
DELHI                    50730
KOLKATA              50320
(સોર્સ ગુડરિટર્ન્સ)


દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા)
DUBAI                45,315
AMERICA          43,816
AUSTRALIA       43,784
CHINA              43,784
(સોર્સ : goldpriceindia.com)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube