જો સોનાની લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો આજનો સોનાનો ભાવ ખાસ જાણો
સોનાના ભાવમાં આજે પાછો ઘટાડો નોંધાયો. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 46,650 રૂપિયા જોવા મળ્યો જે ગઈ કાલે બજાર બંધ થયું ત્યારે 47,750 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેનો ભાવ 10 ગ્રામના 50,890 રૂપિયા જોવા મળ્યો જે અગાઉ 51,100 પર બંધ થયો હતો.
નવી દિલ્હી: સોનાના ભાવમાં આજે પાછો ઘટાડો નોંધાયો. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 46,650 રૂપિયા જોવા મળ્યો જે ગઈ કાલે બજાર બંધ થયું ત્યારે 47,750 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેનો ભાવ 10 ગ્રામના 50,890 રૂપિયા જોવા મળ્યો જે અગાઉ 51,100 પર બંધ થયો હતો.
સતત વધી રહેલા વ્યાજના દર અને ડોલર સામે ગગડી રહેલો રૂપિયો એ સોના માટે સારા સંકેત નથી. ત્રિમાસિકમાં સોનું 6 ટકા ઘટાડા સાથે ઔંસના $1,818 ભાવે સ્થિર હતું. હાલ દેશના અન્ય શહેરોમાં સોનાના શું ભાવ છે તે જાણીએ....
22 કેરેટ સોનાનો આજનો ભાવ (except GST, TCS, and other levies)
ચેન્નાઈ: Rs 46,830
મુંબઈ: Rs 46,650
દિલ્હી: Rs 46,650
કોલકાતા: Rs 46,650
બેંગ્લુરુ: Rs 46,670
હૈદરાબાદ: Rs 46,650
કેરળ: Rs 46,650
અમદાવાદ: Rs 46,680
જયપુર: Rs 46,800
લખનઉ: Rs 46,800
પટણા: Rs 47,700
ચંડીગઢ: Rs 46,800
ભુવનેશ્વર: Rs 46,650
(Disclaimer: The prices are just indicative collected from various sources. You must collate the price with your jeweller before investing/purchasing.)