લિથિયમ–આર્યન બેટરીના ઉત્પાદનમાં ગુજરાત ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બનશે
આ સાહસના પ્રોજેકટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ની ઉપસ્થિતમાં હાંસલપૂર ખાતે ૨૦૧૭માં કરવામાં આવેલો હતો. આજે થયેલા MoU અનુસાર AEPPL બીજા તબક્કાના વિતરણમાં ૩૭૧પ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને ર૦રપ સુધીમાં પ્રતિવર્ષ ૩૦ મિલીયન સેલનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.