નવી દિલ્હી: HDFC Bank એ Credit Card બજારમાં પોતાને પકડ મજબૂત કરવા માટે ફરીથી એન્ટ્રી મારી લીધી છે.  HDFC Bank એ 3 નવા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે. જે અનેક ખૂબીઓ સાથે આવ્યા છે. તેમાં Cashback Offers, Reward Point જેવા ફીચર્સ મળશે. HDFC Bank ના ગ્રુપ હેડ (Payments, Consumer Finance, Digital Banking & IT) પરાગ રાવે જણાવ્યું કે ક્રેડિટ કાર્ડ બજારમાં નવી સ્ટ્રેટજી સાથે ઉતરી રહ્યા છીએ. ગ્રાહકોને વધુ સક્ષમ બનાવવા માટે અનેકવિધ નવી વિશેષતાઓ અને બેનિફિટને ઉમેરીને એચડીએફસી બેંકના મિલેનિયા, મીનબેક+ અને ફ્રીડમ કાર્ડ્સનો ફરીથી આવિષ્કાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરાગ રાવે જણાવ્યું કે 15 મિનિટ ક્રેડિટ કાર્ડ કસ્ટમરને સારી સર્વિસ આપવાનો અમારો હેતું છે. નવા ગ્રાહક માટે આગામી સમયમાં ઘણી પ્રોડક્ટ લોન્ચ કરીશું. તે સેગમેંટને કવર કરવામાં આવશે. જ્યાં બેંકની પ્રોડક્ટ નથી. અમે કેટલીક કંપનીઓ સાથે સ્ટ્રૈટેજિક એલાયન્સ કરીશું જેથી કસ્ટમરને વધુ સર્વિસ મળી શકે. તેમને Complimentary Service આપી શકીએ. તે પાર્ટનર્સ સાથે બેંકના એસોસિએશન જૂની રહ્યું છે. ડિજિટલ બેકિંગને પ્રોત્સાહન આપવાનું છે. ગ્રાહક સરળતાથી કસ્ટમર કેર સુધી પહોંચી શકે.  


તમને જણાવી દઇએ Bank એ Paytm સાથે મળીને Cobranded Credit Card લોન્ચ કર્યું હતું. તેના હેઠળ ઘણા ફીચર ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એચડીએફસી બેંકમાં ટેક્નોલોજી સાથે સંકળાયેલી ખામીઓના લીધે ડિસેમ્બર 2020માં ધીરાણરો વિરૂદ્ધ કાર્યવાહી કરતાં તેના દ્વારા નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

Airtel ના પ્લાને મચાવી ધમાલ, 89 રૂપિયામાં મેળવો ડેટા સાથે Amazon Prime Video પણ


4 લાખ કાર્ડ કર્યા ઇશ્યૂ
તેમણે આગળ કહ્યું કે 6 થી 9 મહિનામાં આ કામ શરૂ કરવામાં આવશે. ગ્રાહકોને ઘણી નવી સુવિધાઓ મળશે. બેંક પાબંધી દૂર થયા બાદ 4 લાખ કાર્ડ ઇશ્યૂ કરવામાં સફળ રહ્યા છીએ. આ મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે 3 નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. Credit Card Market ને કેપ્ચર કરવા માટે બેંક પ્રયત્ન કરશે. બેંક નવી નોકરી શરૂ કરનારાઓ માટે Credit Card આપશે. UPI અથવા Wallet નો ઉપયોગ કરનારાઓ પર પણ ફોકસ કરશે. 


દરેક કસ્ટમરને ધ્યાનમાં રાખી તૈયાર કરી ક્રેડિટ કાર્ડની રેંજ
જે લોકો 4 થી 5 વર્ષથી નોકરી કરી ચૂક્યા છે તેમનો Credit Score સારો હોય છે. જો તે પોતાનું કાર્ડ અપગ્રેડ કરાવવા માંગે છે તો બેંક આ સર્વિસ આપશે.  Customer ના Reward Points ઘણા સારા લાગે છે. તે તેમને Redeem કરાવવામાં સારા લાગે છે. તેનાથી તે શોપિંગ કરી શકે છે. રાવે કહ્યું કે Customer ને Cashback Offers પણ સારી લાગે છે. 

ABVKY: કોરોનાકાળમાં નોકરી ગુમાવી દીધી છે? ત્રણ મહિનાનો પગાર આપશે સરકાર, ફટાફટ કરાવો રજિસ્ટ્રેશન


1- Freedom Card : નવા નોકરિયાત માટે આ ક્રેડિટ કાર્ડ હશે, જેની ક્રેડિટ લિમિટ 20 હજાર રૂપિયાની આસપાસ હશે. તેના 5x Cashpoints મળશે. 


2- MoneyBack Credit Card : આ કાર્ડ તેના માટે છે જે Cashback પસંદ કરે છે. Bank તેમની પસંદને જોતાં તેમને Credit Card આપશે. 


3- Millenia credit Card : 5% કેશબેક તમારા મર્ચન્ટના ત્યાં ખરીદી પર મળશે. અને 1 ટકા કેશબેક તમારા બિલને Emi માં કન્વર્ટ કરાવશો તો મળશે. આ કાર્ડ Experienced Customer માટે છે, જે પહેલાંથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube