How to earn Money: શું તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો...શું તમે સારી કમાણી  કરવા માંગો છો? તો પછી કઈ વાતની રાહ જુઓ છો...ફક્ત એક લાખ રૂપિયાનું રોકાણ કરો અને તમારો  બિઝનેસ શરૂ કરો. એવા 10 બિઝનેસ અમે તમને જણાવીએ છીએ જે તમે ફક્ત 1 લાખ રૂપિયાના રોકાણ સાથે શરૂ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધનો વેપાર
તમારી પાસે જો ગાય કે ભેંસ હોય તો તમે દૂધનો વેપાર શરૂ કરી શકો છો. જો ન હોય તો તમે એક ગાય 30 હજાર રૂપિયાના ખર્ચે મેળવી શકો છો. જ્યારે ભેંસ 50થી 60 હજાર રૂપિયાના ખર્ચે મળે છે. તમે 2 ગાય કે પછી ભેંસ સાથે તમારો કારોબાર શરૂ કરી શકો છો. જેમાં તમે કંપનીઓ સાથે કરાર પણ કરી શકો છો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube