Hyundai ioniq 5 Booking Opens: હ્યુન્ડાઇ મોટર ઇન્ડીયાએ આયનિક 5 (Hyundai Ioniq 5) ઇલેક્ટ્રિક એસયૂવી પરથી પડદો ઉઠાવી દીધો છે. તેના માટે પ્રી-બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે કિંમતનોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. તેની સત્તાવાર કિંમતની જાહેરાત ઓટો એક્સપો 2023 માં કરવામાં આવશે. તેને 1 લાખ રૂપિયાની ટોકન એમાઉન્ટની સાથે કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન બુક કરી શકાય છે. તમને જણાવી દઇએ કે Hyundai Ioniq 5 ભારતેય બજારમાં બીજી ઇલેક્ટ્રિક એસયૂવી છે, આ પહેલાં જ કંપની Kona EV વેચી રહી છે. આ હ્યુન્ડાઇના નવા ઇલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યૂલર પ્લેટફોર્મ (E-GMP) પર બેસ્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડીયા-સ્પેક આયનિક 5 માં 72.8 kWh લિથિયમ-આયન બેટરી પેક ઓફર કરવામાં આવી છે. તેને લઇને કંપનીએ દાવો કર્યો છે કે 631 કિમી પ્રતિ ફૂલ ચાર્જ (ARAI-સર્ટિફાઇડ)ની ડ્રાઇવિંગ રેંજ આપે છે. તેના સુપર-ફાસ્ટ 350 kW DC ચાર્જરથી ફક્ત 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. પાવરટ્રેનની વાત કરીએ તો તેના ઇલેક્ટ્રિક મોટર 214 bhp મેક્સ પાવર અને 350 Nm પીક ટોર્ક ડેવલોપ કરે છે. તેમાં V2L (વ્હીકલ-ટૂ-લોડ) ઇનોવેટિવ ટેક્નોલોજી મળે છે.


આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: ઉંમર મુજબ તમારી વજન કેટલું હોવું જોઇએ? સરકારે જાહેર કર્યો આ સિંપલ ચાર્ટ


વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો:
 વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ


તેમાં સ્લાઇડિંગ સેન્ટર કંસોલ, સ્લાઇડિંગ ગ્લોવ-બોક્સ, લેવલ 2 ADAS, બે 12.3- ઇંચ સ્ક્રીન (એક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એક ઇંસટ્રૂમેન્ટ કંસોલ), V2L (વ્હીકલ-ટૂ-લોડ) ટેક્નોલોજી, બોસના આઠ સ્પીકરવાળી મ્યૂઝિક સિસ્ટમ, બ્લૂલિંક કનેક્ટેડ કાર ટેક, પાવર્ડ ટેલગેટ, હીટેડ અને વેંટિલેટેંડ ફ્રન્ટ સીટ્સ, ડુઅલ-ઝોન ક્લાઇમેંટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ અને પાવર્ડ ફ્રન્ટ સીટ્સ, (લમ્બર સપોર્ટ અને મેમરી ફંક્શન સાથે) જેવા ફીચર્સ મળશે. તેમાં છ એરબેગ, EBD ની સાથે ABS, VESS, EPB, MCB અને ઓલ 4 ડિસ્ક બ્રેક મળશે.


ડાયમેન્શનની વાત કરીએ તો અપકમિંગ Hyundai Ioniq 5 ની લંબાઇ- 4,635mm, પહોળાઇ- 1,890mm અને ઉંચાઇ- 1,625mm હશે. તેનો વ્હીલબેસ-3,000mm નું હશે. આ ત્રણ કલર ઓપ્શન-મેટ ગ્રેવિટી ગોલ્ડ, ઓપ્ટિક વ્હાઇટ અને મિડનાઇટ બ્લેક પર્લમાં આવશે. બજારમાં   Ioniq 5 નો મુકાબલો  Kia EV6 અને  Volvo XC40 રિચાર્જ જેવી ઇલેક્ટ્રિક કાર્સથી હશે. 


આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube