દેશની ઘણી જાણીતા બેંક નોકરીયાત મહિલાઓને વિશેષ ઓફર્સ દ્વારા આકર્ષિત કરી રહી છે. તેના હેઠળ ના ફક્ત ખાતા પર વિશેષ સુવિધાઓ આપી રહી છે પરંતુ ઇનકમ ટેક્સ બચાવવાની સલાહ, વિશેષ પોર્ટલની મદદ અને શેરોમાં ટ્રેડિંગ માટે ખાસ છૂટ પણ મળી રહી છે. આવો જાણીએ કઇ બેંક નોકરીયાત મહિલાઓને કયા પ્રકારની ઓફર્સ આપી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક નોકરી જતી રહેશે તો ESIC દ્વારા મળશે 90 દિવસનો પગાર, જાણો કેવી રીતે મળશે લાભ


ICICI Bank
ICICI Bank ના એડવાંટેંઝ વુમન ઓરા સેવિંગ્સ એકાઉન્ટ હેઠળ નોકરીયાત અને સ્વ-સ્વરોજગારી મહિલાઓને ડેબિટ કાર્ડ પર 750 રૂપિયાનું વિશેષ કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમને હોમ, ઓટો અને પ્રોસેસિંગ ઉપરાંત લોકર ફેસિલિટી 50% ની છૂટ આપવામાં આવી રહી છે. 

ગ્રાહકોને આ 8 મહત્વપૂર્ણ વાતોનો ઉઘાડ પાડતી નથી બેંક, અજાણ રહેશો તો થશે નુકસાન


IDBI Bank
આઇડીબીઆઇ સુપરશક્તિ એકાઉન્ટ હેઠળ મહિલાને ATM માંથી 10 ટ્રાંજેક્શન્સ ઉપરાંત ડીમેટ અને લોકર પર છૂટ આપી રહી છે. 

HDFC બેંકની આ સ્કીમ ગ્રાહકને આપે છે ઇચ્છાનુસાર EMI નો વિકલ્પ


Kotak Mahindra Bank
Kotak Mahindra Bank મહિલાઓને સિલ્ક સેવિંગ્સ એકાઉન્ટ પર 6% ના દરે વ્યાજ આપી રહી છે. લોકર ખોલાવવા પર 35%ની છૂટ છે. આ ઉપરાંત, પૈસા ડિપોઝિટ અને વિડ્રો કરવા માટે હોમ ડિલિવરીની સુવિધા પણ આપવામાં આવી રહી છે. 

ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો, જાણો કેવી રીતે


SBI
ભારતીય સ્ટેટ બેંક (SBI) ની સ્ત્રી શક્તિ યોજના અંતગર્ત 2 લાખ રૂપિયાથી વધુ લોન પર મહિલાઓને 0.5 ટકા વ્યાજ વ્યાજ લેવામાં આવે ચે. તેમણે 5 લાખ રૂપિયા સુધી કોઇપણ ગેરેન્ટીની જરૂર નથી. હોમ લોન પર પણ 0.25 ટકાની છૂટ વ્યાજમાં આપવામાં આવી રહી છે.