આધારકાર્ડને 10 વર્ષની વધુ સમય થઈ ગયુ હોય તો આધાર કાર્ડને અપડેટ કરવું છે જરૂરી. જો તમારું  આધારકાર્ડ 10 વર્ષ પહેલા બન્યું છે. તો તમારે આધારકાર્ડને માર્ચના અંત સુધીમાં તમારું આધારકાર્ડ અપડેટ કરવું જોઈએ. જેથી કરીને આગળના દસ્તાવેજો માટે કોઈ મુશ્કેલી ન પડે. અને હાલના સમયમાં આધારકાર્ડ તે દરેક જગ્યા પર કામ કરવા માટે હોય છે જરૂરી
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેપ્યુટી કમિશનર ડીસી રાણાએ કહ્યું કે લોકો આધારકાર્ડને અપડેટ કરવા માટે તેમના નજીકના આધાર કેન્દ્રોની લઈ શકે છે મુલાકાત. અથવા તમે જાતે જ આધાર ઓનલાઈન અપડેટ કરી શકો છો. ડેપ્યુટી કમિશનરે લોકોને તેમના 0થી 5  વર્ષના બાળકોની નોંધણી કરાવવા માટે પણ અપીલ કરી હતી. સાથે જ તેમણે બાળકો માટે  બાયોમેટ્રિક અપડેટના મહત્વ પર ભાર મૂક્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે


ભારતમાં આ રાજ્યના લોકો 1 રૂપિયો પણ ટેક્સ ભરતા નથી, સરકાર પણ કંઈ બોલતી નથી


એક વિવાહ ઐસા ભી! દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી
 
બાયોમેટ્રિક અપડેટ માટે થાય નહીં કોઈ ખર્ચ
તમને જણાવી દઈએ કે જો તમારે તમારું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઈ વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં. 10 વર્ષ આધારકાર્ડને થઈ ગયા હોય તો તેને અપડેટ કરવું જરૂરી હોય છે. જો તમારું આધારકાર્ડ હજુ સુધી બન્યું નથી. તો તમારે તેને નવુ કઢાવવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube