નવી દિલ્હી: જો તમે ગત Financial year 2019-20 બચાવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના (SSY), PPF, Life insurance policy માં રોકાણ કરવા ઈચ્છતા હોય તો 31 જૂલાઈ સુધી કરી શકો છો આ કામ. Coronavirus mahamari ના કારણે નોકરીયાત માટે Tax સંબંધી કામોની ડેડલાઈન આગળ વધારવામાં આવી છે. તેમાં સૌથી જરૂરી Tax saving instrument માં રોકાણ કરવાની ડેડલાઈન છે. આ ૩૦ જૂનથી વધારીને ૩૧ જૂલાઈ થઇ ગઇ છે. તેની સાથે જ CBDT ને રિર્ટન ફાઈલની અંતિમ તારીક પણ ૩૦ નવેમ્બર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડલ ક્લાસને રાહત આપવા માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરાવાની તારીખને પણ ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી વધારી દીધી છે. સેલ્ફ એસેસેમન્ટ ટેક્સમાં જે ટેક્સપેયર્સની લોયાલિટી ૧ લાખ રૂપિયા સુધી છે. તેમના માટે આ સમય મર્યાદા વધારી દીધી છે. જોકે, વ્યાજની છૂટ આ બાબતો સુધી સમિત છે. જ્યાં ટેક્સ લોયાલિટી ૧ લાખથી ઓછી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખને પણ ૩૧માર્ચ ૨૦૨૧ સુધી વધારી દીધી છે. 


Income  વિભાગે IT 6 A-B ની રીતે સેક્શન 80C, 80D, 80G જે રીતે ક્રમશ વિમા પોલિશી (Life Insurance), પીપીએફ (PPF), રાષ્ટિય બચત પત્ર (NSC) વગેરેઘ ચિકિત્સા વિમા પ્રિમીયમ (Health Insurance Premium) અને દાનમાં રોકાણ, આપવા પર રોક આપવામાં આવી છે. આવા નિવેશો માટે ડેડલાઈન ૩૧ જૂલાઈ ૨૦૨૦ કરવામાં આવી છે. 


જણાવી દઈએ કે Post Office ની પ્બલિક પ્રોવિડન્ડ ફંડ PPF), 5 વર્ષની પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કિમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિેકેટ (NSC), સુકન્યા સમૃધ્ધિ યોજના અને સીનીયર સિટિજન સેવિંગ સ્કિમ (SCSS) ઘણી લોકપ્રિય સ્મોલ સેવિંગ પ્લાન છે. આ યોજનાઓ પર વ્યાજની રકમ ટેક્સ ફ્રી હોય છે. 


સુકન્યા સમૃધ્ધિ યોજનમાં 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનાની જેમ માતા પિતા એક કે એકથી વધુ દિકરી માટે ખાતું ખોલાવી શકે છે. ખાતાધારક ૧૮ વર્ષ સુધી રોકાણ કરી શકે છે. સ્કિમ માટે દિકરીની ઉંમર ૧૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube