Top Stocks in Focus: મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં આજે જોરદાર એક્શન જોવા મળી શકે છે. સોમવારે બજારમાં જોરદાર રેલી જોવા મળી હતી, પરંતુ આજે આપણે બજારમાં ભારે વધઘટ જોઈ શકીએ છીએ. પરંતુ આ દરમિયાન કેટલાક સ્પેશિયલ શેરો ફોકસમાં રહેશે. ડિવિડન્ડ, બોર્ડ મીટિંગ અને બિઝનેસ અપડેટના કારણે આજે કેટલાક શેરોમાં એક્શન જોવા મળી શકે છે. તમે નીચેની વિગતો જોઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redington-Board meeting to consider dividend 


પરિણામોના ટ્રેંડ વચ્ચે શેર બજાર ખૂલતાં જ કડડભૂસ, 15 મિનિટમાં 14 લાખ કરોડ ડૂબ્યા
 
Change in price band  
Cochin Shipyard: From 20% to 10% 
 
Ex Date: 
ITC Final Dividend - Rs 7.5 


સમાચારોવાળા શેર 


MAHINDRA & MAHINDRA FINANCIAL SERVICES LTD 


મે મહિનામાં ઓવરઓલ ડિસ્બર્સમેન્ટ 7% વધ્યું (YoY)
ઓવરઓલ ડિસ્બર્સમેન્ટ 7% વધીને ~4430 કરોડ (YoY)
બિઝનેસ અસેટ્સ 3% વધીને ~1.05 Lk Cr (YoY)
કલેક્શન એફિશિએન્સી વિના ફેરફારના 96% (YoY)
સ્ટેજ-2,3 અસેટ 10% થી નીચે રહી
~7510 કરોડની લિક્વિડિટી હાજર


MOIL Limited 
મેમાં મેંગનીઝ અને વેચાણ નવો રેકોર્ડ બનાવ્યો
મેમાં મેંગનીઝ અને વેચાણ 41% ટકા વધ્યું (YoY) 
મેંગેનીઝ અને વેચાણ 41% વધીને 2.15 લાખ ટન થયું (YoY)


Zee Ent 
6 જૂને બોર્ડની બેઠક થશે
બોર્ડ બેઠકમાં ઇક્વિટી દ્વારા ફંડ એકઠું કરવાનો વિચાર


RVNL 
દક્ષિણ મધ્ય રેલવે તરફથી `440 કરોડનો ઓર્ડર મળ્યો
EPC માટે `440 કરોડનો ઓર્ડર મળ્યો
Ankai સ્ટેશન અને & Karanjgaon સ્ટેશનના ટ્રેક ડબલિંગ માટે ઓર્ડર


Sapphire Foods India Ltd 
19 જૂને શેર વિભાજન પર વિચાર


Adani Enterprises 
Adani One, ICICI બેંકે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ કર્યું લોન્ચ 
એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે લોન્ચ કરવામાં આવ્યું 
VISA સાથે ક્રેડિટ કાર્ડ રોલઆઉટ કરવામાં આવશે


Bajaj Finance 
સબસિડિયરી BHFL ટૂંક સમયમાં IPO લોન્ચ કરવાની યોજના
સબસિડિયરી BHFL ના IPO પર 6 જૂને BHFL બોર્ડ મીટિંગ 
7 જૂને BHFL IPO પર બજાજ ફાઇનાન્સ બોર્ડની બેઠક 


Bajaj Housing Finance Limited 


Bulk Deals  


Bajaj Electricals 


Seller 
NORGES BANK ON ACCOUNT OF THE GOVERNMENT PENSION FUND GLOBAL sold 7.35 lakh (0.63%) shares at Rs 929.97 per share 
Size sold: 68.42 Cr 
 
Buyer 
HDFC MUTUAL FUND bought 7.3 lakh (0.63%) shares at Rs 930 per share 
Size bought: 67.89 Cr 


FUND/PROMOTER ACTION  
KFin Technologies Ltd 


Abrdn Asia એ 33.59 Lk શેર ખરીદ્યા  (1.96%) 
ભાગીદઆરી 6.72% થી વધીને 8.68% થયો
ઓપન માર્કેટ દ્વારા 30 મેના રોજ સોદો