IRCTC Tour Offer: શું તમે ઘણા સમયથી ઓછા ખર્ચે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારી આ ઈચ્છા પૂરી થશે. કારણકે IRCTC તમારા માટે સપના જેવુ લાગતુ સ્પેશિયલ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજની શરૂઆત 18 માર્ચથી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


લાંબા ટાઈમથી ખાતામાંથી પૈસાના ઉપાડ્યા હોય તો શું થાય? એકાઉન્ટ ફ્રીઝ થાય તો શું કરવું


ચૂલાની રાખમાં એવું શું હોય છેકે, લોકો ઉંચી કિંમતે ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?


18 માર્ચથી શરૂ થતી આ ઓફર 22 માર્ચ સુધી જ વેલિડ રહેશે. આ પેકેજમાં તમે બેંગ્લોરથી કોલકત્તા અને પછી થાઈલેન્ડ સુધીની મુસાફરી કરી શકો છો. આ પેકેજમાં તમને આવવા-જવા માટે એર ટિકિટ પણ મળશે. પેકેજમાં એર ટિકિટની સાથે સાથે હોટલ અને ખાવા-પીવાનો ખર્ચો પણ શામેલ છે. હાં, તમારા પર્સનલ ખર્ચા જાતે કાઢવાના રહેશે. આખુ પેકેજ 5 દિવસ અને 4 રાતનું છે. જેમા તમે થાઈલેન્ડ, બેંકોક અને પટાયાની મુસાફરી કરી શકો છો.


આ પણ વાંચો:


FD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા!


એક લાખના રોકાણ પર દર મહિને આવશે 10 લાખ રૂપિયા, નોકરી છોડો અને આ ધંધો કરો!


આ લાભ લેવા માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો. IRCTC તરફથી મળતા આ પેકેજમાં રહેવા, ખાવા, પીવા તથા અવર-જવર જેવી સુવિધા સાવ સસ્તા ભાવે આપવામાં આવે છે. એક વ્યક્તિ દીઠ 55,900 રૂપિયા તથા બે વ્યક્તિ દીઠ 47,750 રૂપિયા જેટલો ખર્ચો આવે છે.