Kisan Credit Card Benefits: ખેડૂતોનું `ક્રેડિટ કાર્ડ`, સરળતાથી લોન મળવાની સાથે મળે છે આ અઢળક ફાયદાઓ
Kisan Credit Card Scheme: બેન્કો દ્વારા અપાતા ક્રેડિટકાર્ડની જેમ જ આ ક્રેડિટ કાર્ડ ખેડૂતોની ક્રેડિટને વધારે છે. આ ક્રેડિટ કાર્ડ ખેડૂતોને ખેતીમાં થતી આર્થિક મુશ્કેલીમાંથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) દ્વારા લોન પણ સરળતાથી ઉપલબ્ધ છે.
Kisan Credit Card Benefits: લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર કોઈને પણ નારાજ કરવા માગતી નથી. જેને પગલે સૌથી વધારે મહત્વ એગ્રીકલ્ચરને અપાઈ રહ્યું છે. ખેડૂતો માટે મોદી સરકાર નીતનવી યોજનાઓ લોન્ચ કરી રહી છે. સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાગુ કરતી રહે છે. કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) એક એવી યોજના છે જે ખેડૂતોને થોડી મદદ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે અને તેના શું ફાયદા છે અને તેના માટે કેવી રીતે અરજી કરવી.
Aamir Khan ની રીલ લાઈફની દીકરી રીયલ લાઈફમાં પત્ની બનશે? KRK એ કર્યો મોટો દાવો
Google પ્લેસ્ટોરમાંથી હટાવી આ Recording App, લોકોના બેંક એકાઉન્ટ પર ખતરો
આર્મીમેનનો એન્જિનિયર પુત્ર, 24 વર્ષ સુધી નહોતો પકડ્યો બોલ,હવે બુમરાહની જગ્યા ખાઈ ગયો
આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે
કિસાન ક્રેડિટ કાર્ડ શું છે
આ ક્રેડિટ કાર્ડ ખેડૂતોને ખેતીમાં આર્થિક સમસ્યાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) દ્વારા લોન પણ સરળતાથી ઉપલબ્ધ છે. ખેડૂતો કોઈપણ ગેરેંટી વિના 4 ટકા સુધી વ્યાજ મેળવી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) થી લોન કેવી રીતે લેવી : કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) થી લોન લેવા માટે તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે, અરજી ફોર્મ ભરવું પડશે અને લોન અધિકારીને સબમિટ કરવું પડશે.
BSNL ની ધમાકેદાર Offer! સસ્તા પ્લાનમાં આખું વર્ષ સુપરફાસ્ટ ઇન્ટરનેટ, જાણો બીજા ફાયદા
જો તમે નોકરીની તૈયારી કરો છો તો આ 5 Interview Questions ની કરો તૈયારી: HR જરૂર પૂછશે
RBI Rules: લાખોના દાગીના અને રૂપિયા મૂકનાર આ નિયમ જાણી લેજો નહીં તો પસ્તાશો
Hotels: હોટલોમાં નથી હોતો 13મો માળ કે 13 નંબરનો રૂમ, જાણી લેશો આ કારણ તો ફફડી જશો
અરજીપત્રક ઓનલાઈન પણ સબમિટ કરી શકાશે.
-ખેડૂત માત્ર 5 વર્ષ માટે જ લોન લઈ શકે છે અને 5 વર્ષ પછી ફરીથી કાર્ડ લઈ શકે છે.
-ખેડૂતોને 5 વર્ષ સુધી 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો
ઓળખનો પુરાવો - પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ
Tips: બેડોળ બોડીને આ રીતે બનાવો સ્લીમ એન્ડ ટ્રીમ, દિપીકા પાદુકોણ જેવું બની જશે ફિગર
AC નું બિલ અઠવાડિયા ઓછું કરી દેશે આ 5 ટિપ્સ, 20 થી 30 ટકા ઓછી વપરાશે વિજળી
હેલ્થ ટિપ્સ ! રાતનું ભોજન જમ્યા બાદ ક્યારેય ના કરો આ ભૂલો, શરીરને થશે મોટુ નુક્સાન
-3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ
-ફોર્મ 16
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી
કોણ અરજી કરી શકે છે?
તમામ ખેડૂતો આ માટે અરજી કરી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 75 વર્ષ છે.
2 દુશ્મન ગ્રહોના 'મહાગોચર' થી આ લોકોને થશે ધનલાભ, મળશે છપ્પરફાડ પૈસા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube