LIC Jeevan Dhara II Guaranteed Income: સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તેની નવી વીમા યોજના રજૂ કરી છે. આ યોજના ગેરેન્ટેડ ઇનકમવાળો ઈન્યૂટી પ્લાન છે. તેને LIC જીવન ધારા-2 નામ આપવામાં આવ્યું છે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે આજે LIC (Life Insurance Corporation) ની એક નવી પોલીસી જીવન ધારા II (Jeevan Dhara II) લોન્ચ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા વાગે જાગશે અને ક્યારે દર્શન આપશે, જાણો આરતી-ભોગ અને આરામનો નો સમય, જાણો A TO Z
Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલ 108 ને પાર, જાણો તમારા શહેરમાં શું ચાલે છે ભાવ


LIC એ કહ્યું કે આ પ્લાન સોમવાર (22 જાન્યુઆરી)થી ઉપલબ્ધ થશે, એટલે કે આ પ્લાન સોમવારથી ખરીદી શકાશે. જીવન ધારા II એ નોન-લિંક્ડ અને નોન-પાર્ટીસિપેટીંગ એન્યુઇટી પ્લાન છે. LIC ની આ યોજના વ્યક્તિગત બચત અને ડેફર્ડ એન્યુટી પ્લાન છે.


Ayodhya માં રામ મંદિર જ નહી, આ Tourist Places પણ જરૂર ફરો, એક દિવસમાં જ પુરી થઇ જશે ટ્રિપ
Satellite Pic: હવે અંતરિક્ષથી જુઓ રામ મંદિરની ભવ્યતા,ISROએ જાહેર કરી Satellite Image


પ્રથમ દિવસથી એન્યૂટી ગેરેન્ટેડ
આ પ્લાનની સૌથી ખાસ વાત એન્યૂટીની ગેરેન્ટ છે. તેમાં શરૂઆતથી જ એન્યુટી ગેરેન્ટી આપે છે. તેમાં પોલિસીધારકો માટે 11 વાર્ષિકી વિકલ્પો ઉપલબ્ધ હશે. પોલિસી ખરીદનારાઓને મોટી ઉંમરે પણ ઊંચા વાર્ષિકી દર અને લાઇફ કવર મળશે.


Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલ 108 ને પાર, જાણો તમારા શહેરમાં શું ચાલે છે ભાવ
અયોધ્યાને શણગારનાર કંપનીના શેરમાં તેજી, ઉદઘાટન બની જશે Multibagger Bagger Share


ટોપ-અપ એન્યુટીની મળે છે સુવિધા
એલઆઈસીની આ યોજનામાં પોલિસીના ડિફરમેન્ટ પીરિયડ દરમિયાન ઇંશ્યોરન્સ કવર ઉપલબ્ધ છે. આ પ્લાનમાં ટોપ-અપ એન્યુટી દ્વારા વાર્ષિકી વધારવાનો વિકલ્પ છે. પૉલિસી ધારક જ્યારે પૉલિસી અમલમાં હોય ત્યારે સ્થગિત સમયગાળા દરમિયાન કોઈપણ સમયે સિંગલ પ્રીમિયમ તરીકે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ટોપ-એન્યુઈટી પસંદ કરી શકે છે.


આફ્રિકન ક્રિકેટર બોલ્યો, 'જય શ્રી રામ' ખાસ અંદાજમાં પાઠવી પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા
WATCH:ટીમ ઇન્ડીયાના ભરતે શ્રીરામને ડેડિકેટ કરી સદી...મેદાન પર જોવા મળ્યો ગજબનો નજારો


પોલિસી ખરીદવાની લઘુત્તમ ઉંમર 20 વર્ષ
આ પ્લાન ખરીદવાની લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે, જ્યારે મહત્તમ વય મર્યાદા વાર્ષિકી વિકલ્પ અનુસાર નક્કી કરવામાં આવશે. જીવન ધારા II પ્લાન ખરીદવા માટેની મહત્તમ વય મર્યાદા 80 વર્ષ, 70 વર્ષ અને 65 વર્ષ  માયનસ ડિફરમેન્ટ પીરિયડ છે. 


Ram Mandir Ayodhya: ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો ધ્વજ, તો જાણી લો નિયમ અને ફાયદા
શનિના અસ્ત થતાં આ રાશિના જાતકોની ઉલટી ગણતરી થશે શરૂ! જાણો શું કરશો ઉપાય


LIC Jeevan Dhara II માં એન્યુટી ઓપ્શન
આ નવા પ્લાન હેઠળ લિક્વિડિટી વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, પૉલિસીધારક વાર્ષિકી ચૂકવણીમાં થતી ખામીને સરભર કરવા માટે એકસાથે રકમની ચુકવણી પસંદ કરી શકે છે. આ પોલિસી હેઠળ, પોલિસીધારકને વિલંબના સમયગાળા દરમિયાન અને પછી લોનની સુવિધા મળે છે. આ પ્લાનમાં ઘણા વાર્ષિકી વિકલ્પો ઉપલબ્ધ છે, તેમાંથી ત્રણ મુખ્ય વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ રેગ્યુલર પ્રીમિયમનો છે, જેમાં મુલતવી સમયગાળો 5 વર્ષથી 15 વર્ષનો છે. બીજો વિકલ્પ સિંગલ પ્રીમિયમનો છે, જેમાં સ્થગિત સમયગાળો 1 વર્ષથી 15 વર્ષ સુધીનો છે. ત્રીજો વિકલ્પ જોઇન્ટ લાઇફ એન્યૂટી તથા સિંગલ લાઇફ એન્યૂટીનો છે. 


વંદેભારત ટ્રેનની માફક દોડે છે આ સ્ટોક, 20 દિવસમાં 76% નો ઉછાળો, લાગી અપર સર્કિટ
High Return: મંદીની આંધી આ સ્ટોકનો વાળ પણ વાંકો કરી ન શકી, 1 વર્ષમાં 300 ટકાની તેજી