LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર
LPG Price Cut: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
LPG Price 1 May: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા બુધવારે ઘટી ગયા છે. એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી..
આઇઓસીના અનુસાર દિલ્હીમાં 19 કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી 1764.50 રૂપિયાની જગ્યાએ 1745.50 રૂપિયામાં મળશે. માર્ચ 1795 રૂપિયા મળી રહ્યું છે.
New Rules: આજથી બદલાઇ ગયા નિયમો, ક્રેડિટકાર્ડ વડે બિલો ભરવાની ટેવ હોય તો સુધારી દેજો
Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા સાથે
મુંબઇમાં હવે આ1717.50 રૂપિયાના બદલે 1698.50 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1930.00 રૂપિયાના બદલે 1911 રૂપિયામાં ઉપલબ્ધ થશે, આગરાથી અગરતલા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
લંડનમાં તલવાર વડે લોકો પર હુમલો, 13 વર્ષીય છોકરાનું મોત, 2 પોલીસકર્મી સહિત 4ને ઇજા
India Post ની આ વેકેન્સી માટે કરો અરજી, ઓફલાઇન ચાલી રહી છે અરજી પ્રક્રિયા
લખનઉ ઘરેલુ એલપીજી સિલિન્ડર 840.5 રૂપિયામાં મળશે. રાજસ્થાનના જયપુરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 806.50 રૂપિયા છે, ગુરુગ્રામમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 811.50 રૂપિયા પર સ્થિર છે. પંજાબના લુધિયાણામાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ 829 રૂપિયા છે. બિહારના પટનામાં ઘરેલું સિલિન્ડર તેના જૂના 901 રૂપિયાના દરે મળશે.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ
ક્યારે ક્યારે ઘટ્યા ભાવ
આ પહેલાં મહિલા દિવસે મોદી સરકારે ઘરેલૂ સિલિન્ડરના ગ્રાહકોને મોટી ભેટ આપી હતી. આ દિવસે છ મહિનામાં બીજીવાર એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ સરકારે માર્ચમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ 100 રૂપિયા ઓછા કરી દીધા હતા. 14 કિલોવાળા સિલિન્ડર દિલ્હીમાં 803 રૂપિયા થઇ ગયા. આજે પણ આ રેટ પર મળી રહ્યો છે.
તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... 10 પોઇન્ટમાં સમજો
જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર