નવી દિલ્લી: દેશના અનેક ભાગમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. એવામાં તમારે સરકારની આ યોજના વિશે જરૂર જાણી લેવું જોઈએ. કેમ કે આ યોજના અંતર્ગત સરકાર 1 લાખ રૂપિયાથી વધારે પૈસા આપી રહી છે. જી, હા. આ યોજના અંતર્ગત લાભાર્થીને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક એમાઉન્ટ આપવામાં આવે છે. આ યોજનામાં લગ્ન કરેલા લોકો પણ અરજી કરી શકે છે. જેનાથી તેમને નિશ્વિત ઉંમરમાં એક નિશ્વિત ફંડ કોઈપણ જાતના ટેન્શન વિના મળવાનું શરૂ થઈ જશે. તો આવો ચાલીએ તે યોજના વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે મળશે  1 લાખ રૂપિયા:
જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માગો છો તો તમારે પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે અરજી કરવાની રહેશે. આ યોજનામાં તમે 15 લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ કરી શકો છો. જો પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લેવા માગો છો તો બંનેએ આ યોજના માટે એપ્લાય કરવાનું રહેશે. આ યોજનામાં 7.40 ટકા સુધીનું વ્યાજ મળે છે. આ રીતે તમને સારું વ્યાજ પણ મળશે, જો તમે વર્ષના 1 લાખ રૂપિયા મેળવવા માગો છો તો તમારે એક વખતમાં 13 લાખ 5 હજાર 483 રૂપિયાનું રોકાણ કરવું પડશે.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


ફાયદાની વાત પણ જાણી લો:
આ યોજનામાં તમારે 10 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. એટલે 10 વર્ષ સુધી સરકાર તરફથી તમને પેન્શન મળતું રહેશે અને 10 વર્ષ પૂરા થવા પર જે રકમ રોકાણની છે. તે તમને ફરીથી પાછી આપવામાં આવશે. માની લો તમે 2023માં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 2033 સુધી તમને LIC તરફથી પેન્શન આપવામાં આવશે અને 20233માં તમારા 10 લાખ રૂપિયા તમને પાછા આપવામાં આવશે.


આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube