નવી દિલ્હી: Multibagger Stocks 2021: જો તમે શેર બજારમાંથી બંપર કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આજે તમારે એવા મલ્ટીબેગર સ્ટોક વિશે જણાવશે, જેણે પોતાના રોકાણકારોને ફક્ત એક વર્ષમાં 775 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે અને આગળ પણ સારું રિટર્ન આપવાની આશા છે. જો તમે પણ આ પ્રકારે કોઇ ધમાકેદાર શેર શોધી રહ્યા છો તો અત્યારે તમારી પાસે સારી તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર બજારમાં છે તેજી
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે શેર બજારમાં વેચાવલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે નીચા લેવલ પર શેર ખરીદીને સરળતાથી તેજીવાળા બજારમાં નફો રળી શકો છો. આજે આ બંપર કમાણી કમાણી આપનાર મલ્ટીબેગર શેર છે અરિહંત સુપરસ્ટ્રક્ચરર્સ (Arihant Superstructures) છે. આ શેરએ રોકાણકારોને 200 અથવા 300 ટકા નહી પરંતુ 775 ટકાનું રિટર્ન આપ્યું છે. 

Oops moment: બાપ રે!!! કોઇ અભિનેત્રીનું કોઇનું પેન્ટ ફાટ્યું તો કોઇનું બ્લાઉઝ


સ્ટોકની કિંમત પહેલાં 20 રૂપિયા હતી
તમને જણાવી દઇએ કે એક વર્ષ પહેલાં એટલે કે ઓક્ટોબર 2020 આ શેરની કિંમત 20 રૂપિયા હતી. આ એક રિયલ્ટી ફર્મનો સ્ટોક છે. આજના કારોબાર બાદ આ શેર 9.10 એટલે કે 5.49 ટકાની તેજી સાથે 175.00 રૂપિયાના લેવલ પર બંધ થયો છે. 


રોકાણકારોને બનાવ્યા માલામાલ
શેર બજારમાં ઝડપથી જો જો ગત એક મહિનાની વાત કરીએ તો આ શેરએ એક મહિનામાં લગભગ 18.85 ટકાનું રિટર્ન આપ્યું છે. 6 મહિનાના આધારે જોઇએ તો આ શેરએ પોતાના રોકાણકારોને 178 ટકાનું રિટર્ન આપ્યું છે. તો બીજી તરફ એક વર્ષમાં આ શેરએ 775 ટકાનું રિટર્ન આપ્યું છે. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં


જો તમે આ શેરમાં 1 લખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારા એક લાખ રૂપિયા 775000 રૂપિયામાં બદલાઇ ગયા હોત. આ ઉપરાંત જો તમે 6 મહિના પહેલા6 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમારા આ 1 લાખ રૂપિયા 2,78,800 રૂપિયામાં બદલાઇ ગયા હોત. 


બ્રોકરેજ હાઉસ પણ કાયલ!
આ ધમાકેદાર સહરેના બ્રોકરેજ હાઉસ પણ કાયલ છે. Arihant Superstructures એ આ નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે કે જુલાઇ સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન 11.63 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોધાવ્યો છે. જે ગત વર્ષની આ અવધિમાં 4.15 કરોડ રૂપિયા હતો. એટલે કે આ શેરએ બંપર રિટર્ન આપ્યું છે. આ ઉપરાંત કંપનીની નેટ સેલમાં પણ વધારો થયો છે. તેની નેટ સેલ પણ વધીને 8 ટકાથી વધીને 87.80 કરોડ રૂપિયા થઇ ગઇ છે, એવામાં મોટાભાગે બ્રોકરેજ હાઉસીસએ આ સ્ટોક પર દાવ લગાવવાની સલાહ આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube