Navratri gold offers: જો તમે આ સમયે સોનું ખરીદો છો, તો તમને સારો નફો મળી શકે છે. આનું કારણ એ છે કે કેટલીક અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ મેકિંગ ચાર્જિસ પર ડિસ્કાઉન્ટ, ત્રણ સાથે એક ફ્રી અને જ્વેલરી બદલવા પર ડિસ્કાઉન્ટ જેવી ઑફર્સ લઈને આવી છે. આનો લાભ લઈને તમે સારી એવી રકમ બચાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તનિષ્ક આ ફેસ્ટિવ સિઝનમાં ઘણી ઑફર્સ લઈને આવી છે. તમે 15 ઓક્ટોબરથી 12 નવેમ્બર, 2023 સુધી ઓનલાઈન અને ઑફલાઈન ખરીદી કરીને આ ઑફર્સનો લાભ લઈ શકો છો. આ નવરાત્રિમાં, તનિષ્ક ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તનિષ્ક ડાયમંડ જ્વેલરી પર પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમે 12 નવેમ્બર સુધી ખરીદી કરો છો, તો તમને ડાયમંડ જ્વેલરીની કુલ કિંમત પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


Multibagger Stocks: 1 લાખનું રોકાણ કરનાર 1 વર્ષમાં બની ગયા અમીર, 4 ગણા થઈ ગયા રૂપિયા
JanDhan Account: શું તમે પણ ખોલાવ્યું છે જીરો બેલેન્સ એકાઉન્ટ? નાણામંત્રીએ કહી આ વાત


તનિષ્ક ગોલ્ડ UCP જ્વેલરી (Gold UCP jewellery)  અને બાય-મેટલ પ્લેન UCP પર 2% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. સ્ટડેડ UCP જ્વેલરી (Studded UCP jewellery) અને બાય-મેટલ સ્ટડેડ UCPની ખરીદીની રકમ પર પણ 3% થી 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકો સ્ટડેડ અને પ્લેટિનમ સોલિટેર જ્વેલરી પર 3 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.


ભારતના રસ્તા પર દોડે છે આટલા પ્રકારની નંબર પ્લેટવાળી ગાડીઓ
મોદી બાદ યોગી પણ દિવાળી પહેલાં આપશે ભેટ, સરકારી કર્મચારીઓને લાગશે લોટરી!


સેન્કો ગોલ્ડ અને ડાયમંડ્સે તાજેતરમાં 'ગોસિપ' કલેક્શન રજૂ કર્યું છે. કંપની આ કલેક્શન હેઠળ ઓફર કરવામાં આવતી જ્વેલરીની ઓનલાઈન ખરીદી પર ‘Buy 3 Get 1 Free’ ઓફર લઈને આવી છે. આ સિવાય કંપની સિલ્વર જ્વેલરી પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.


સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશથી જ બનશે ક્રૂર ત્રિગ્રહી યોગ, આ 5 રાશિના લોકો રહે સાવધાન
Navratri 2023: તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ...


માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પણ નવરાત્રી ઓફર સાથે આવી છે. આ બ્રાન્ડ માત્ર ઓનલાઈન ખરીદી પર નવરાત્રી ગોલ્ડ ડિસ્કાઉન્ટની ઓફર કરી રહી છે. હવે જો તમે 30,000 રૂપિયાના સોનાના આભૂષણો ખરીદો છો, તો તમને 916 શુદ્ધતાનો 100 મિલિગ્રામનો સોનાનો સિક્કો મફતમાં આપવામાં આવશે. તેવી જ રીતે, હવે તમને રત્ન અને પોલ્કી જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


Relationship: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે... પુરૂષોને કોન્ડોમ પહેરવાની નહીં પડે જરૂર
કેન્દ્રીય કર્મચારીઓનું DA વધ્યું, દોઢ ગણી થઇ જશે સેલરી, આ નંબરમાં છુપાયેલું છે રાજ


મલબાર ગોલ્ડ હવે ડાયમંડ જ્વેલરીની કિંમત પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ તમામ ઓફર્સનો લાભ 14મી ઓક્ટોબરથી 19મી નવેમ્બર સુધી માન્ય છે. સોનાના સિક્કા, સોલિટેર, ઘડિયાળો અને ગિફ્ટ કાર્ડ પર આ ઑફર નથી.


6 મહિનામાં 266% વળતર:રેલવેનો રૂ. 13.31 કરોડનો મળ્યો ઓર્ડર,આ કંપની બનાવી દેશે અમીર
નવરાત્રિ સુધરી! એક મહિનામાં 44% વળતર, આ IT કંપનીના શેર બનાવી દેશે કરોડપતિ
26 રૂપિયાથી 2600ને પાર પહોંચ્યો આ નાની કંપનીનો શેર, 3 વર્ષમાં 10000% ની તોફાની તેજી


ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન દરરોજ સોનું ઉછળતું હોય છે. ભારતીય બુલિયન માર્કેટમાં શુક્રવાર, 20 ઓક્ટોબર, 2023ના રોજ દસ ગ્રામ સોનું મોંઘુ થઈને રૂ. 61,650 થઈ ગયું હતું. એક કિલો ચાંદીના ભાવ પણ મજબૂત થયા અને તે રૂ. 74,700એ પહોંચ્યા હતા.


નેક્સન, બ્રેઝા, વેગનઆર... બધુ છોડી હવે આ સસ્તી કાર ખરીદી રહ્યા છે લોકો, કીંમત 6.61 લાખ
લગ્નના 4 દિવસ બાદ દુલ્હન બની માતા, ભડકી, પતિએ ભર્યું શોકિંગ પગલું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube