નવી દિલ્હીઃ નવા વેજ કોડમાં Cost to Company (CTC) ને લઈને સૌથી વધુ ચર્ચા થઈ. Wage Code ક્યારથી લાગૂ થશે, તેની હજુ કોઈ ડેડલાઇન નથી. પરંતુ Labour Ministry તરફથી તૈયારીઓ છે, પરંતુ હજુ કેટલીક અડચણો છે. આ ફોર્મ્યૂલા લાગૂ થવા પર ખાનગી નોકરી કરનારની Take Home Salary, EPF અને  Gratuity માં મોટો ફેરફાર થશે. ન્યૂ વેજ કોડમાં ખાનગી નોકરી કરનારનો Cash in Hand ઘટશે, પરંતુ વૃદ્ધાવસ્થા સિક્યોર થઈ જશે. એક્સપર્ટ પ્રમાણે મંથલી સેલેરી ઘટશે પરંતુ ઈપીએફ વધુ ટક થશે અને  તેથી નિવૃત્તિ માટે મોટું ફંડ તૈયાર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે  EPF આપશે મોટો ફાયદો?
How to become Crorepati: વર્તમાન વ્યવસ્થાને જોઈએ તો કોઈની મંથલી સેલેરી 50 હજાર રૂપિયા છે અને બેસિક પે 15 હજાર રૂપિયા હશે. ત્યારે નિવૃત્તિ પર EPF ની રકમ 64,62,867  રૂપિયા થશે. 


New Wage Code માં બેસિક સેલેરી 25 હજાર રૂપિયા મહિને થઈ જશે. ત્યારે નિવૃત્તિ પર EPF ની રકમ 1,18,58,402 રૂપિયા થઈ જશે. અહીં વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 5 ટકા લેવામાં આવ્યું છે, જેનાથી EPF નું ફંડ વધી જશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube