FM Nirmala Sitharaman: કેન્દ્ર સરકાર (Central Government)ની પીએમ જન ધન યોજના વિશે તમે બધા જાણતા જ હશો... આ સરકારી યોજના (Government Scheme) માં દેશના કરોડો લાભાર્થીઓએ પોતાના ખાતા ખોલાવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આ સરકારી યોજના વિશે મહત્વની માહિતી આપી છે. કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ 2023 ના ઉદ્ઘાટન સમયે, નિર્મલા સીતારમણે પીએમ જન ધન યોજના (Jan Dhan Account) નો ઉલ્લેખ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના રસ્તા પર દોડે છે આટલા પ્રકારની નંબર પ્લેટવાળી ગાડીઓ
મોદી બાદ યોગી પણ દિવાળી પહેલાં આપશે ભેટ, સરકારી કર્મચારીઓને લાગશે લોટરી!


2014માં શરૂ કરવામાં આવી હતી આ યોજના
FM Nirmala Sitharaman: તમે બધા કેન્દ્ર સરકાર (Central Government) ની પીએમ જન ધન યોજના વિશે જાણતા જ હશો... આ સરકારી યોજનામાં દેશના કરોડો લાભાર્થીઓએ તેમના ખાતા ખોલાવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આ સરકારી યોજના (Government Scheme) વિશે મહત્વની માહિતી આપી છે. કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ 2023 ના ઉદ્ઘાટન સમયે, નિર્મલા સીતારમણે પીએમ જન ધન યોજના (Jan Dhan Account) નો ઉલ્લેખ કર્યો છે.


Relationship: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે... પુરૂષોને કોન્ડોમ પહેરવાની નહીં પડે જરૂર
કેન્દ્રીય કર્મચારીઓનું DA વધ્યું, દોઢ ગણી થઇ જશે સેલરી, આ નંબરમાં છુપાયેલું છે રાજ


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું કે 2014માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) દેશમાં નાણાકીય સમાવેશ લાવવાના સૌથી મોટા માધ્યમ તરીકે ઉભરી આવી છે. કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ 2023નું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રીએ કહ્યું કે 50 થી વધુ સરકારી યોજનાઓ હેઠળના લાભો (રકમ) સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. PMJDY એ મહત્વની ભૂમિકા ભજવી છે.


સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશથી જ બનશે ક્રૂર ત્રિગ્રહી યોગ, આ 5 રાશિના લોકો રહે સાવધાન
Navratri 2023: તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ...


206,781.34 કરોડ રૂપિયા ખાતાઓમાં છે જમા
તમને જણાવી દઈએ કે આ જન ધન યોજના હેઠળ 50.70 કરોડ લાભાર્થીઓના ખાતામાં લગભગ 206,781.34 કરોડ રૂપિયાની રકમ જમા છે. સરકારી આંકડા મુજબ 50 કરોડ જનધન ખાતામાંથી 56 ટકા ખાતા મહિલાઓના છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 67 ટકા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓ દ્વારા લગભગ 34 કરોડ રુપે કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.


ઘરે આ રીતે કરો હેર સ્પા, બાલ થઇ જશે મુલાયમ અને શાઇનિંગ
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ?


શરૂઆતમાં યોજનાને લઇને લોકોએ કર્યા હતા કોમેન્ટ
તેમણે કહ્યું કે જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે લોકોના એક વર્ગે "અશ્લીલ" ટિપ્પણીઓ કરી હતી અને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો દબાણ હેઠળ હશે કારણ કે તેઓ 'ઝીરો બેલેન્સ' ખાતાઓ ચલાવે છે. સીતારમણે કહ્યું કે જો કે, આ ખાતાઓમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.


6 મહિનામાં 266% વળતર:રેલવેનો રૂ. 13.31 કરોડનો મળ્યો ઓર્ડર,આ કંપની બનાવી દેશે અમીર
નવરાત્રિ સુધરી! એક મહિનામાં 44% વળતર, આ IT કંપનીના શેર બનાવી દેશે કરોડપતિ
26 રૂપિયાથી 2600ને પાર પહોંચ્યો આ નાની કંપનીનો શેર, 3 વર્ષમાં 10000% ની તોફાની તેજી


તેમના સંબોધનમાં મંત્રીએ ક્લાઈમેટ ફાઈનાન્સિંગ અને તેનાથી સંબંધિત પડકારો વિશે પણ વિગતવાર વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં બહુપક્ષીય વિકાસ બેંકો (MDB) સહિતની બહુપક્ષીય સંસ્થાઓ ઓછી અસરકારક બની છે.


સીતારમણે આપી હતી આ માહિતી 
સીતારમણે વૈશ્વિક આતંકવાદ દ્વારા ઊભા થયેલા પડકારોને પણ રેખાંકિત કર્યા હતા અને ભાર મૂક્યો હતો કે રોકાણકારો અને વ્યવસાયોએ રોકાણના નિર્ણયો લેતી વખતે આવા પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દેવાની સ્થિતિ પ્રત્યે સભાન છે અને આવનારી પેઢીઓ પર બોજ ન પડે તે માટે નાણાકીય વ્યવસ્થાપન કર્યું છે.


નેક્સન, બ્રેઝા, વેગનઆર... બધુ છોડી હવે આ સસ્તી કાર ખરીદી રહ્યા છે લોકો, કીંમત 6.61 લાખ
લગ્નના 4 દિવસ બાદ દુલ્હન બની માતા, ભડકી, પતિએ ભર્યું શોકિંગ પગલું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube