નવી દિલ્હી: હવાઇ મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે જ જેટ ફ્યૂલ અથવા એર ટર્બાઇનના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યૂલની ભાવમાં 2 ટકાનો વધારો કરી દીધો છે. ત્યારબાદ જેટ ફ્યૂલના ભાવ  1,12,924.83 રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube